શોધખોળ કરો

BJP Candidates List: ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, આ 9 ઉમેદવારોના નામ પર લાગી મહોર

ભાજપે ગુરુવારે (21 માર્ચ, 2024) લોકસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

BJP Candidates List: બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. અન્નામલાઈથી લઈને સૌંદરરાજન સુધીના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ગુરુવારે (21 માર્ચ) તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી. ભાજપની ત્રીજી ઉમેદવાર યાદીમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવારોની યાદી તમિલનાડુની લોકસભા બેઠકો માટે છે.

આ યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે.નોંધનિય છે કે, બે દિવસ પહેલા તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિલિસાઈ સૌંદરરાજનને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. તો બીજેપીએ ચેન્નઇ સેન્ટ્રલથી વિનોદ પી સેલ્વમને મેદાને ઉતાર્યા છે. વેલ્લોર થી એ.સી. પાર્ટીએ ષણમુગમને ટિકિટ આપી છે.

દિગ્વિજય સિંહ લડશે ચૂંટણી,જ્યોતિરાદિત્ય સિંઘિયા સામે આ દિગ્ગજ નેતાને ઉતરશે મેદાને

MP Congress Candidate List 2024: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ફરીથી લોકસભા ચૂંટણી લડશે. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.  કોંગ્રેસ વરિષ્ઠ નેતા અરુણ યાદવને ગુના સીટ પરથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે મેદાનમાં ઉતારી શકે છે.

 સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં બંને નામોને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયાને પણ ઉમેદવાર બનાવી શકે છે. વર્ષ 2020માં જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મોટું વિભાજન થયું ત્યારે તેનું કારણ રાજ્યસભાની ટિકિટને લઈને દિગ્વિજય સિંહ અને સિંધિયા વચ્ચેની ખેંચતાણ હતી. સિંધિયા કોંગ્રેસથી અલગ થયા અને બે વર્ષ પછી કમલનાથની સરકાર પડી.

ભાજપે રાજગઢ બેઠક પરથી રોડમલ નગરને ટિકિટ આપી છે. ભાજપના રોડમલ નગર રાજગઢ સીટ પરથી હાલમાં સાંસદ છે. તેઓ સતત બે વખત અહીં સાંસદ તરીકે ચૂંટાયા છે. 2014 અને 2019માં જીત મેળવી હતી.                                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget