શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Aadhaar Card:શું તમે તમારા આધાર કાર્ડમાં ફોટો બદલવા માગો છો તો કરો આ એક કામ

જો તમે તમારા આધાર કાર્ડ પરનો તમારો ફોટો બદલવા માંગતા હોય તો તમે સરળતાથી ફોટો બદલી શકો છો. આધારકાર્ડ પરનો ફોટો ખૂબ જ  સરળતાથી બદલી શકાય છે.

Aadhaar card: જો તમે તમારા આધાર કાર્ડ પરનો તમારો ફોટો બદલવા માંગતા હોય તો તમે સરળતાથી ફોટો બદલી શકો છો. આધારકાર્ડ પરનો ફોટો ખૂબ જ  સરળતાથી બદલી શકાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો સારો નથી અને તમે તેને બદલવા માંગો છો તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો. તમને જણાવી દઈએ કે, આજના સમયમાં આધાર કાર્ડ સરકારી સુવિધાઓનો લાભ લેવા કે આઈકાર્ડ માટેનો એક ઘણો જ જરૂરી પુરાવો છે. એવામાં આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ અપડેટની જાણકારી લોકોને જરૂર ખબર હોવી જોઈએ.

UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા  હતી, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામાં બદલવા માટે ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ સરનામું અને ફોટોગ્રાફ બદલાવ જેવા અન્ય ફેરફારો માટે, તમારે ઑફલાઇન પ્રક્રિયા કરવી પડશે.

UIDAI ની વેબસાઇટ ઓપન કરો

- વેબસાઇટ ઓપન કર્યા બાદ Get Aadhaar પર ક્લિક કરો. તેમાં અનેક વિક્લ્પ જોવા મળશે જેમાં BOOK AN APPOINTMENT પર ક્લીક કરો. 
- જેમાં બે વિકલ્પ મળશે Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra

- બીજો Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra નીચે PROCEED  TO BOOK APPOINMENT પર કલીક કરો. 
- ક્લીક કર્યા બાદ ONLINE ADHAR SERVICES પેઈજ ખુલશે તે પેઈજમાં આપને INDIAN RESIDENT  અને NON RESIDENT INDIAN  આ બંન્ને ઓપ્શન જોવા મળશે. જેમાંથી એક પર ક્લીક કરીને આપનો રજીસ્ટર - મોબાઈલ નંબર દાખળ કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો.  
- બાદમાં SEND  OTP ઓપ્શન દેખાશે તેના પર ક્લીક કરશો એટલે એક OTP  આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે 
- OTP આપને ENTER OTP ના ખાનામાં એન્ટર કરી વેરીફાઈ કરી SUBMIT OTP & PROceed પર ક્લીક કરો. 
- ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં NEW ENROLMENT અને UPDATE ADHAR  આવશે 
- જેમાં આધારકાર્ડનો ફોટો બદલવા માટે અપડેટ આધાર પર ક્લીક કરો 
- ક્લીક કર્યા બાદ ENTER DETAILS AS PER ADHAR પર તમારુ નામ અને આધાર નંબર એડ કરો જેમાં નીચેના ખાનામાં તમને પૂછવામા આવશે
- What Do You Want To Update તમારે તમારા આધારમાં નામ જેન્ડર જન્મતારીખ મોબાઈલ નંબર ઈ-મેલ આઈડી એડ્રેસ કે બાયોમેટ્રીક  નીચે આપને ઘણા ઓપ્શન આપેલા હશે
-  ફોટો બદલવા માટે  બાયોમેટ્રીક પર ક્લીક કરવાનુ રહેશે એ પછી પ્રોસેસ પર ક્લીક કરી ok પર ક્લીક કરશો તો તમારી પૂરી માહિતી બતાવશે. નીચે સાઈડમાં SAVE & PROCEED પર કલીક   કરવાનુ રહેશે તેમાં તમારે SUBMIT પર ક્લીક કરવું. 
- YOUR APPLICATION HAS BEEN SUBMITTED પેઈજમાં તમારુ ID બતાવશે જે તમારે તમારા નજીકના આધારકાર્ડ સેન્ટર પર લઈ જવાનુ રહેશે અને ત્યાં તમારે ચાર્જીસ ચૂકવાના રહેશે જેથી તમારા   આધારકાર્ડમાં ફોટો બદલી જશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Embed widget