શોધખોળ કરો

Aadhaar Card: આધાર કાર્ડમાં ફોટો બદલવા માગો છો તો કરો આ એક કામ

જો તમે તમારા આધાર કાર્ડ પરનો તમારો ફોટો બદલવા માંગતા હોય તો તમે સરળતાથી ફોટો બદલી શકો છો. આધારકાર્ડ પરનો ફોટો ખૂબ જ  સરળતાથી બદલી શકાય છે.

Aadhaar card: જો તમે તમારા આધાર કાર્ડ પરનો તમારો ફોટો બદલવા માંગતા હોય તો તમે સરળતાથી ફોટો બદલી શકો છો. આધારકાર્ડ પરનો ફોટો ખૂબ જ  સરળતાથી બદલી શકાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો સારો નથી અને તમે તેને બદલવા માંગો છો તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો. તમને જણાવી દઈએ કે, આજના સમયમાં આધાર કાર્ડ સરકારી સુવિધાઓનો લાભ લેવા કે આઈકાર્ડ માટેનો એક ઘણો જ જરૂરી પુરાવો છે. એવામાં આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ અપડેટની જાણકારી લોકોને જરૂર ખબર હોવી જોઈએ.

UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા  હતી, પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામાં બદલવા માટે ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ સરનામું અને ફોટોગ્રાફ બદલાવ જેવા અન્ય ફેરફારો માટે, તમારે ઑફલાઇન પ્રક્રિયા કરવી પડશે.

UIDAI ની વેબસાઇટ ઓપન કરો

- વેબસાઇટ ઓપન કર્યા બાદ Get Aadhaar પર ક્લિક કરો. તેમાં અનેક વિક્લ્પ જોવા મળશે જેમાં BOOK AN APPOINTMENT પર ક્લીક કરો. 
- જેમાં બે વિકલ્પ મળશે Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra

- બીજો Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra નીચે PROCEED  TO BOOK APPOINMENT પર કલીક કરો. 
- ક્લીક કર્યા બાદ ONLINE ADHAR SERVICES પેઈજ ખુલશે તે પેઈજમાં આપને INDIAN RESIDENT  અને NON RESIDENT INDIAN  આ બંન્ને ઓપ્શન જોવા મળશે. જેમાંથી એક પર ક્લીક કરીને આપનો રજીસ્ટર - મોબાઈલ નંબર દાખળ કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો.  
- બાદમાં SEND  OTP ઓપ્શન દેખાશે તેના પર ક્લીક કરશો એટલે એક OTP  આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે 
- OTP આપને ENTER OTP ના ખાનામાં એન્ટર કરી વેરીફાઈ કરી SUBMIT OTP & PROceed પર ક્લીક કરો. 
- ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં NEW ENROLMENT અને UPDATE ADHAR  આવશે 
- જેમાં આધારકાર્ડનો ફોટો બદલવા માટે અપડેટ આધાર પર ક્લીક કરો 
- ક્લીક કર્યા બાદ ENTER DETAILS AS PER ADHAR પર તમારુ નામ અને આધાર નંબર એડ કરો જેમાં નીચેના ખાનામાં તમને પૂછવામા આવશે
- What Do You Want To Update તમારે તમારા આધારમાં નામ જેન્ડર જન્મતારીખ મોબાઈલ નંબર ઈ-મેલ આઈડી એડ્રેસ કે બાયોમેટ્રીક  નીચે આપને ઘણા ઓપ્શન આપેલા હશે
-  ફોટો બદલવા માટે  બાયોમેટ્રીક પર ક્લીક કરવાનુ રહેશે એ પછી પ્રોસેસ પર ક્લીક કરી ok પર ક્લીક કરશો તો તમારી પૂરી માહિતી બતાવશે. નીચે સાઈડમાં SAVE & PROCEED પર કલીક   કરવાનુ રહેશે તેમાં તમારે SUBMIT પર ક્લીક કરવું. 
- YOUR APPLICATION HAS BEEN SUBMITTED પેઈજમાં તમારુ ID બતાવશે જે તમારે તમારા નજીકના આધારકાર્ડ સેન્ટર પર લઈ જવાનુ રહેશે અને ત્યાં તમારે ચાર્જીસ ચૂકવાના રહેશે જેથી તમારા   આધારકાર્ડમાં ફોટો બદલી જશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget