શોધખોળ કરો
આધાર કાર્ડ વગર નહીં મળે ગેસ સબસિડી, લાભ લેવા આ તારીખ સુધીમાં બનાવી લો આધાર
નવી દિલ્હીઃ જે લોકો પાસે આધાર કાર્ડ નથી તેને LPG સબસિડી નહીં મળે. આ વાત કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે કહેવામાં આવી છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકો હવે પછી આગળ સબસિડીનો લાભ લેવા માગે છે તેણે 30 નવેમ્બર સુધી આધાર કાર્ડ બનાવડાવી લેવું પડશે. હાલમાં સરકાર પ્રત્યેક પરિવારને એક વર્ષમાં 12 સિલિન્ડર સબસિડી પર આપે છે. સબસિડીમાં મળનારી રકમ સીધા જ ગ્રાહકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement