શોધખોળ કરો

Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા

કંપનીનો દાવો છે કે તેનું એરટેલ Xstream બોક્સ કોઇપણ રેગ્યુલર ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી નાંખશે. તેમાં યૂઝર્સને 500થી વધારે ટીવી ચેનલ્સ પસંદ કરવાનો વિકલ્પ મળશે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે એરટેલે Xstream પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે એક જ પ્લેટફોર્મ પર યૂઝર્સને તમામ કોન્ટેન્ટ મળશે. એરટેલે Xstream સેટ ટોપ બોક્સ અને Xstream સ્ટિમ લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે તેનું એરટેલ Xstream બોક્સ કોઇપણ રેગ્યુલર ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી નાંખશે. તેમાં યૂઝર્સને 500થી વધારે ટીવી ચેનલ્સ પસંદ કરવાનો વિકલ્પ મળશે. એરટેલનું Xstream બોક્સ એન્ડ્રોઇડ 9.0થી પાવર્ડ છે. આ નવું 4કે હાઇબ્રિડ બોક્સ Xstream સેટેલાઇટ ટીવી અને ઓટીટી કંટેટને એક સાથે ટીવી સ્ક્રીન પર લાવે છે. જે કોઈપણ રેગ્યુલર ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી દેશે. તેમાં એરટેલ Xstream એપ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો, યુ ટ્યૂબ અને એરટેલ એપ પ્રી ઈન્સ્ટોલ હશે. Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા એરટેલના સેટ-ટોપ બોક્સમાં વાઇ-ફાઇ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળશે.ઉપરાંત તેમાં યૂનિવર્સલ રિમોટ હશે. જેમાં ગૂગલ અસિસ્ટેંટ બેસ્ડ વોઇસ સર્ચ હશે, એટલે કે તમે બોલીને પણ ટીવીને કમાંડ આપી શકશો. જેની કિંમત 3,999 રૂપિયા છે. Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા એરટેલ ડિજિટલ ટીવીના તમામ વર્તમાન કસ્ટમર્સ 2,249 રૂપિયાની સ્પેશલ પ્રાઇસ પર એરટેલ Xstream બોક્સ અપગ્રેડ કરી શકશે. એરટેલ Xstream બોક્સ કંપનીના તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ, ફ્લિપકાર્ટ, એમેઝોન, ક્રોમા અને વિજય સેલ્સમાં આજથી જ ઉપલબ્ધ થઈ ગયું છે. કુલભૂષણ જાધવને સીક્રેટ જગ્યાએ મળ્યા ડેપ્યુટી હાઈ કમિશ્નર, અઢી કલાક ચાલી વાતચીત, જાણો વિગત

ટોપ સ્ટોરી

Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Embed widget