શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણી અને શ્લોકાની શાહી બગીમાં થઈ એન્ટ્રી, જુઓ તસવીરો
મુંબઈ: રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન 9 માર્ચે શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે. આકાશ અને શ્લોક મહેતાની પ્રિ-વેડીંગ પાર્ટીમાં શાહી બગીમાં એન્ટ્રી કરી હતી.
આકાશની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે બોલીવૂડ સ્ટાર્સ સહિતની હસ્તીઓ સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી ગયા છે. મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી ગયા છે.
સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝ ખાતે આકાશ અંબાણીની ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશના લગ્નને લઈને અંબાણી પરિવારે તડામાર તૈયારીઓ શરૂ કરી દિધી છે.
આ ગ્રાન્ડ પાર્ટી સેંટ મોરિટ્ઝના સૌથી મોંઘી હોટલ બૈડરટ પેલેસમાં રાખવામાં આવી છે, જે એક નદીના કિનારે બની છે. જ્યાંથી ખૂબ જ શાનદાર નજારો જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
સુરત
Advertisement