શોધખોળ કરો

કોરોનાના કહેરની વચ્ચે બેન્કોએ ફરીથી ચાર્જ લેવાનું શરૂ કર્યું, ECS/NACH ટ્રાન્ઝેક્શન પર પણ લાગશે ચાર્જ

રાષ્ટ્રીયકૃત બૅન્કોએ પણ આ ચાર્જ લેવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી બૅન્કોએ તો રોકડથી રૂા.1000ના કરવામાં આવતા ઉપાડ પર રૂા. 3થી માંડીને રૂા. 4.50 સુધીનો ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે.

અમદાવાદઃ કોરોના વાયરસના કહેરને કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે હવે કોઈપણ બૅન્કના એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે હવે દરેક બૅન્કોએ પૂર્વવત ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. 30મી જૂન સુધીની નાણાં પ્રધાને આપેલી રાહતનો સમયગાળો પૂરો થઈ જતાં બેંકોએ ફરીથી ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. અત્યારે અનલૉક-2ના ફેઝમાં સ્થિતિ થાળે પડવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ લોકોની, ભલેને તે વેપારી હોય કે નોકરિયાત હોય, આવકમાં અપેક્ષા પ્રમાણે  પૂર્વવત સ્થિતિ આવી નથી. કર્મચારીઓના પગારમાં 10 ટકાથી માંડીને 45 ટકા સુધીના પગાર કાપ આવી ચૂક્યા છે. ત્યારે કસ્ટમર્સને માથે આ ચાર્જનો વધારાનો બોજ આવી રહ્યો છે તે તેમને ખટકી રહ્યો છે. રાષ્ટ્રીયકૃત બૅન્કોએ પણ આ ચાર્જ લેવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી બૅન્કોએ તો રોકડથી રૂા.1000ના કરવામાં આવતા ઉપાડ પર રૂા. 3થી માંડીને રૂા. 4.50 સુધીનો ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. એક્સિ બેંકેમાં પણ આગામી 1 ઓગસ્ટથી ઈસીએસ અને NACHના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા (જીએસટી અલગથી) લેવાનું શરૂ કરશે. એટલે કે એક્સિ બેંકમાં તમારા ખાતામાંથી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કપાતી હશે તો હવેથી દરેક એસઆઈપી પર 25 રૂપિયા ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. તેના પર જીએસટી પણ અલગથી ચૂકવવો પડશે. મોટા શહેરોમાં તો બૅન્કોએ એટીએમ-ઓટો ટેલરિંગ મશીન પરથી મહિનામાં ત્રણ જ વાર રોકડનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે નાના શહેરોમાં એટીએમ પરથી રોકડના ઉપાડની મર્યાદા મહિને પાંચથી છ વારની રાખવામાં આવી છે. બીજી તરફ મિનિમમ બેલેન્સ ન જળવાય તો તેના પર પણ ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મિનિમમ બેલેન્સ પર બચત ખાતામાં માત્ર અઢીથી ત્રણ ટકા વ્યાજ અપાય છે. આ બચતની રકમ અને લોનના વ્યાજદરને જોતાં બૅન્ક ખાસ્સો નફો તેમાંથી કવર કરી લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget