શોધખોળ કરો

Amazon Backpack Offers: ફરી નહીં મળે આવી ડીલ, ટ્રાવેલિંગ પહેલા 80%ની છૂટ પર ખરીદો આ વસ્તુ

Amazon Backpack Offers: ટ્રાવેલિંગ પર જવું હોય કે ટ્રેકિંગની મજા માણવી હોય તો બેકપેક સાથે જરૂર હોવી જોઈએ. આજે અમે તમને ટ્રાવેલ બેગ પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટવાળી ટોપ ડીલ્સ અંગે જણાવી રહ્યા છીએ.

Amazon Backpack Offers: કોરોનાના કેસ ઘટવાની સાથે ફરવાના શોખીનો યાત્રા પર નીકળી રહ્યા છે. જો તમે પણ આવી કોઈ ટ્રિપનું પ્લાન કરતા હો તો ઓનલાઈન બેકપેક ડીલ્સ ચેક કરવાનું ન ભૂલતાં. એમેઝોન પર બેકપેક્સ અને ટ્રાવેલ એક્સેસરીઝ પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

1- Impulse Waterproof Travelling Trekking Back Pack : આજકાલ ટ્રાવેલિંગ માટે સૌથી જરૂરી બેકપેક બેગ છે. અમેઝોન પર મળી રહેલી આ પ્રોડક્ટ હાઇકિંગ, ટ્રેકિંગ અને કેમ્પિંગ સહિત દરેક પ્રકારના ટ્રાવેલમાં કામ લાગે છે. આ બેકપેકમાં ઘણો સ્પેસ છે અને વોટરપ્રૂફ છે. તેની કિંમત 2999 રૂપિયા છે પરંતુ 77 ટકા છૂટ બાદ 699 રૂપિયામાં મળી રહ્યું છે.

2 - POLESTEAT Flyer Black Rucksack for Hiking Trekking છ Backpack : કેમ્પિંગ કે ટ્રેકિંગ પર જવા માટે આ સારો વિકલ્પ છે. આ બેકપેકમાં ઘણા પોકેટ્સ છે અને વરસાદથી બેગને બચાવવા માટે રેન કવર છે. બેગના સાઇઝ 55 લીટર છે. તેની કિંમત 2999 રૂપાય છે પરંતુ 73 ટકાની છૂટ બાદ 798 રૂપિયામાં મળી રહ્યું છે.

3 -TRAWOC 80L Travel Backpack for outdoor sports camp, Hiking, Trekking : જો તમે થોડી મોંઘી અને પ્રીમિયમ ક્વોલિટીમાં ટ્રાવેલિંગ બેગ ખરીદવા ઈચ્છતા હો તો ખરીદી શકો છો. આ બેકપેકની કેપિસિટી 80 લીટર છે અને તેમાં ઘણી સ્પેસ છે. એડજસ્ટેબલ સ્ટ્રેપ્સ અને રેન કવર છે. આ બેગ ઘણી ડ્યૂરેબલે છે. તેની કિંમત 4999છે પરંતુ 52 ટકા છૂટ બાદ 2395માં મળી રહી છે.

4 - Xcluma Waist Pack Travel hiking Zip Pouch : ટ્રાવેલિંગમાં ખાસ કરીને હાઇકિંગ માટે ઝિપ પાઉચ ઘણું ઓછું આવે છે. અમેઝોન પર ટ્રાવેલ એક્સેસરિઝમાં ચાલી રહેલી ઓફરમાં પ્રોડક્ટ 35 ટકા ડિસ્કાઉન્ટ સાથે 399 રૂપિયામાં મળી રહી છે. તેમાં પૈસા, કાર્ડ, વોલેટ રાખવા માટેની જગ્યા છે. આ પાઉચને કમરમાં બાંધી શકાય છે અને ખભા પર લટકાવી પણ શકાય છે.

5 – Storite Woman Lightweight Foldable Rexine Travel storage bag : ટ્રાવેલિંગમાં એક એકસ્ટ્રા બેગ લઈને જવું હોય તો આ ઘણી કામની વસ્તુ છે. જરૂર ન હોય તો તેને ફોલ્ડ કરીને પણ રાખી શકાય છે. રેક્ઝિન લુકમાંઆ બેગ ઘણી સારી છે. તેની કિંમત 2499 છે પરંતુ 80 ટકા ડિસ્કાઉન્ટ બાદ 499 રૂપિયામાં મળી રહી છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Embed widget