શોધખોળ કરો

Amazon Festival Sale: વાયરલેસ બ્લૂટૂથ હેડફોનની ટોપ 5 ડીલ, હેડફોન પર મળી રહ્યું છે 40 ટકા ડિસ્કાઉન્ટ

Amazon sale on Headphones: અમેઝોન પર વાયરલેસ હેડફોનની બેસ્ટ ડીલ મળી રહી છે. અહીંયા તમને માત્ર 700 રૂપિયામાં બ્રાંડેડ વાયરલેસ હેડફોન મળી જશે. મલ્ટી બ્રાંડ હેડફોન પર 40 ટકા સુધી છૂટ મળી રહી છે.

Amazon deal on Headphones: મોબાઇલ એક્સેસરિઝમાં વાયરલેસ હેડફોન સૌથી જરૂરી છે. ફોન પર વાત કરવી હોય કે આરામથી મ્યૂઝિક સાંભળવું હોય ત્યારે વાયરલેસ હેડફોન ઘણો કામમાં આવે છે. એક વખત ચાર્જ કર્યા બાદ 20 થી 30 કલાક સુધી ચાલે છે અને સારી સાઉન્ડ ક્વોલિટી આપે છે.

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1. ZEBRONICS Zeb-Thunder Wireless Bluetooth Over The Ear Headphone with Mic (Red): ઓછા બજેટમાં સારા હેડફોન લેવા માટે ઓનલાઈન ZEBRONICS Zeb-Thunder Wireless Bluetooth જરૂર ચેક કરો. 1999 રૂપિયામાં આ સ્ટાઇલ હેડફોન અમેઝોન સેલમાં માત્ર 699 રૂપિયામાં મળી રહ્યો છે. આ એડજસ્ટેબલ હેડફોન છે. તેમાં 9 કલાકનો પ્લેબેક ટાઇમ છે. સુપરિયર સાઉન્ડ ક્વોલિટી છે અને કોલ ફંક્શનની સુવિધા છે. આ હેડફોનમાં મલ્ટી  કનેક્ટિવિટી ઓપ્શન પણ છે.

2- ZEBRONICS Zeb-Bang Wireless Bluetooth: જો તમે સારા હેડફોન ખરીદવા માંગતા હો તો ZEBRONICS Zeb-Bang Wireless Bluetooth અમેઝોન પર 40 ટકા છૂટ સાથે મળી રહ્યા છે. આ હેડફોનની કિંમત 1399 રૂપિયા છે પણ 836 રૂપિયામાં મળે છે. 16 કલાકનો ટોક ટાઈમ છે. બ્લેક કલરમાં મળી રહેલા આ હેડફોનમાં હેંડબેડ એડજસ્ટેબલ છે. તેનો લુક ઘણો સ્ટાયલિશ છે અને સરળતાથી બેકપેક કે સ્લિંગ બેગ પર ટિંગાડી શકાય છે.

3- Zebronics Zeb-Duke Wireless Bluetooth:  હેડફોન માટે અમેઝોન પર વધુ એક સારી ડીલ મળી રહી છે. Zebronics Zeb-Duke Wireless Bluetooth હેડફોન 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ 1499 રૂપિયામાં મળી રહ્યા છે. આ હેડફોનની કિંમત 2000 રૂપિયા છે. 30 કલાકનો  પ્લેબેક ટાઇમ અથવા ટોક ટાઇમ આવે છે. વોઇસ આસિટન્ટ, કોલ ફંક્શનની સુવિધા છે.

4- HP BH10 Wireless Bluetooth Over The Ear Headphone with Mic (Black) : જો તમે એચપી બ્રાંડના હેડફોન ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોન પર HP BH10 Wireless Bluetooth જરૂર ચેક કરો. 2999ની કિંમતનો હેડફોન 7 ટકા છૂટ બાદ 2799 રૂપિયામાં મળે છે. તેમાં lower latency, stronger anti-interference ability, faster transmission speed જેવી ટેકનોલોજી છે, જેનાથી સાઉન્ડ ક્વોલિટી વધુ સારી આવે છે. હેડફોનને સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે અને 500 એમએએચની બેટરી 22 કલાક સુધી ચાલે છે.

5- Sony WH-1000XM3 Industry Leading Wireless Noise Cancellation Headphones : હેડ ફોનમાં જો પ્રીમિયર રેંજ લેવા ઈચ્છતા હો તો Sony WH-1000XM3 હેડફોન પર અમેઝોન પર મળી રહ્યાછે. 29,999 રૂપિયાની કિંમતના હેડફોન 33 ટકા ડિસ્કાઉન્ટ બાદ 19,990 રૂપિયામાં મળે છે. બેટરી 30 કલાક સુધી ચાલે છે અને ક્વિક ચાર્જિંગની સુવિધા પણ છે.  એલેક્સા વોઇસ કંટ્રોલ છે અને એક્ટિવ નોઇસ કેન્સલેશની સાઉન્ડ પ્રૂફ અવાજ આવે છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Laptop Offers: ઓનલાઇન શોપિંગમાં અહીં મળી રહી છે સૌથી સસ્તી લેપટોપ ડીલ, 20 હજારથી ઓછી કિંમતમાં ખરીદો

Amazon Indian Festival Sale: અમેઝોન પર મળે છે આ 5 બુક, બદલી શકે છે જિંદગી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget