Amazon Indian Festival Sale: અમેઝોન પર મળે છે આ 5 બુક, બદલી શકે છે જિંદગી
Book Discount: વાંચવાના શોખીનોને વર્લ્ડ ફેમસ લેખકોના પુસ્તકો ઓનલાઈન મળી રહેશે અને તે પણ 100 રૂપિયાથી ઓછી કિમતે. અમેઝોન પર ડિસ્કાઉન્ટની સાથે બેસ્ટ સેલર્સની બુક મળી રહી છે.
Amazon Festival Sale: જો તમે તમારી લાઇબ્રેરીમાં શાનદાર પુસ્તકોનું કલેકશન કરવા માંગતા હો કે કોઈને ગિફ્ટ આપવા ઈચ્છતા હોવ તો અમેઝોન પર સારા ડિસ્કાઉન્ટ સાથે બુક મળી રહી છે.
Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u
1-World's Greatest Leaders: Biographies of Inspirational Personalities For Kids Paperback- Personalities- Wonder House Books (Author): જો બાળકોને વિશ્વના મહાન નેતાઓની પ્રેરણાદાયક વાતોથી માહિતગાર કરવા માંગતા હો તો માત્ર 99 રૂપિયામાં અમેઝોનથી ખરીદી શકો છો. આ બુકમાં બરાક ઓબામા, માર્ગરેટ થેચર, જવાહરલાલ નેહરુ સહિત વિશ્વના અનેક પ્રસિદ્ધ રાજનેતાની વાતો છે, જે બાળકોને પ્રેરિત કરી શકે છે.
2-Memory: How To Develop, Train, And Use It- by William Walker Atkinson: જીવનમાં સફળ અને ખુશ રહેવા માટે તથા મેમરીને કેવી રીતે તેજ કરાય તથા તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરાય તે અંગે જાણવા ઈચ્છતા હો તો આ પુસ્તક જરૂર વાંચો. અમેઝોન પર આ બુક પેપરબેક એડિશનમાં માત્ર 99 રૂપિયામાં મળી રહી છે.
3-Attitude Is Everything: Change Your Attitude-Jeff Keller: પુસ્તકો વાંચવાના શોખીનો માટે આ બુક માત્ર 144 રૂપિયામાં મળી રહી છે. આ બુકમાં લેખકે કેવી રીતે દ્રષ્ટિકોણ જિંદગી બદલી શકે તે જણાવ્યું છે.
4-World’s Greatest Books For Personal Growth & Wealth (Set of 4 Books): Perfect Motivational Gift Set Paperback: પર્સનાલિટી ડેવલપમેંટ તથા પૈસા કમાવા માટે શું જરૂરી છે અને તે અંગે જાણવા માંગતા હો તો અમેઝોન પર બુક સેટ મળી રહ્યો છે. જેને તમે ઘરની લાઇબ્રેરીમાં રાખી શકો છો અથવા કોઈને ગિફ્ટ પણ કરી શકો છો. તેમાં ચાર વર્લ્ડ ફેમસ બુક્સ How to win friends & influence people, The power of your subconscious mind, The richest man in Babylon. Think and grow rich નું કલેકશન છે. આ સેટની કિંમત 299 રૂપિયા છે.
5- Ikigai: The Japanese secret to a long and happy life by Héctor García (Author), Francesc Miralles: જાપાનના લોકો સૌથી વધુ ખુશ જીવન જીવે છે અને તેથી તેમની ઉંમર પણ વધારે હોય છે. જાપાની લોકોના જીવનમાં ખુશીનું રહસ્ય શું છે તે જો જાણવા આ બુક બાંચી શકો છે. અમેઝોન પર આ બુક 318 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.