શોધખોળ કરો

અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો

રિલાયન્સ નેવલના શેરના ભાવમાં 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો

મુંબઈ: અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ નેવલના શેરના ભાવમાં 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધી એક પણ દિવસ એવો રહ્યો નથી જેમાં રિલાયન્સ નેવલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હોય. રિલાયન્સ નેવલનો શેર 95 પૈસાથી સતત વધી રહ્યો છે અને તેનો ભાવ 7.31 રૂપિયા થઈ ગયો છે. 2009માં રિલાયન્સ નેવલના શેરોનું લિસ્ટિંગ થયા બાદ તેના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે. અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, શેરના ભાવમાં જોવા મળેલો ઉછાળો માત્ર અટકળો આધારિત છે અને કંપનીના ફન્ડામેન્ટલમાં કોઇ ફેરફાર થયો નથી. કંપનીમાં સૃથાપિત હિતો ધરાવતા ઓપરેટરો દ્વારા આ શેર ચલાવવામાં આવી રહ્યો છે. અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો જોકે આ અંગે કંપનીનો સંપર્ક સાધી શકાયો નથી અને કંપની દ્વારા એવી કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી કે જેના કારણે કંપનીના શેરના ભાવમાં મોટા પાયે ઉછાળો જોવા મળે. અનિલ અંબાણીની કઈ કંપનીના શેરમાં 600 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો? નામ જાણીને ચોંકી જશો આ દરમિયાન બેંકરપ્સી ટ્રિબ્યુનલ રિલાયન્સ નેવલને બેંકરપ્સીમાં મૂકવાનું વિચારી રહ્યું છે કારણકે આઈડીબીઆઈ બેંકના નેતૃત્ત્વવાળા લેણદારોએ કંપનીનું દેવું રિસ્ટ્રક્ચર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget