શોધખોળ કરો

મદદ કર્યાં બાદ અનિલ અંબાણીએ મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા વિશે શું કહ્યું? જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશને સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્સનના બાકીના રૂપિયા 550 કરોડ મોટાભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવીને તેના ચેરમેન અનિલ અંબાણીને જેલમાં જતાં બચાવી લીધા છે. જો આ ચુકવણી કરવામાં આવી ન હોત તો અનિલ અંબાણીને ત્રણ મહિના જેલમાં જવું પડ્યું હોત. મદદ કર્યાં બાદ અનિલ અંબાણીએ મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા વિશે શું કહ્યું? જાણીને ચોંકી જશો આ બંને કંપનીઓ વચ્ચે છેલ્લા એક વર્ષથી કાનૂની જંગ ચાલતો હતો. એરિક્સનના વકીલે નાણાં મળી ગયા હોવાનું સમર્થન કર્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચુકવણીની છેલ્લી તારીખ 19 માર્ચ હતી. મદદ કર્યાં બાદ અનિલ અંબાણીએ મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા વિશે શું કહ્યું? જાણીને ચોંકી જશો
રિલાયન્સ કોમ્યુનિકેશનના પ્રવક્તાએ સોમવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે એરિક્સનને 550 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. એરિક્સન કંપનીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. મદદ કર્યાં બાદ અનિલ અંબાણીએ મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા વિશે શું કહ્યું? જાણીને ચોંકી જશો અન્ય એક નિવેદનમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, મારા મુશ્કેલભર્યા સમયમાં મારી પડખે રહેનારા મારા સન્માનીય મોટાભાઈ મુકેશ અને ભાભી નીતાનો હું દિલથી આભાર માનું છું. આ સંકટની ઘડીમાં મદદ કરીને તેમણે દર્શાવ્યું કે, પારિવારિક મૂલ્યોનું સચ્ચાઈ સાથે ઊભા રહેવું કેટલું જરૂરી છે. હું અને મારો પરિવાર ખુશ છીએ કે અમે જૂની વાતોથી આગળ નીકળી ગયા છીએ અને મોટાભાઈના આ પગલાં માટે હંમેશા તેમના આભારી રહીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget