શોધખોળ કરો

આ જાણીતી કલર કંપનીએ અમદાવાદમાં ‘બ્યુટીફુલ હોમ્સ’ ડેકોર શોરૂમ કર્યો લોન્ચ, એક સાથે મળશે અનેક સુવિધા

આ સ્ટોર એશિયન પેઇન્ટસ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે પણ સજ્જ છે જેથી ગ્રાહકોને ખરીદી પહેલા ફર્નીચર અને એસેસરીઝનું તેમના સ્વપ્નના ઘરમા વિઝ્યૂલાઇઝ કરી શકે છે.

અમદાવાદઃ  ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની એશિયન પેઇન્ટસ દ્વારા ભારતના અમદાવાદ શહેરમાં અત્યંત આગવો ‘બ્યુટીફુલ હોમ્સ’ મલ્ટી કેટેગરી ડેકોર શોરૂમ લોન્ચ કર્યો છે, કેકે નગર, ઘાટલોડીયામાં સ્થિતિ નવો એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ સ્ટોર એવા ટેકનોલોજીકલ પ્રવાહો સાથે વિશિષ્ટ અને તરબોળ ખરીદીનો અનુભવ ઓફર કરવા સજ્જ છે જે સ્ટોરમાં ગ્રાહકોની સેવા અને અનુભવમાં વધારો કરશે. અદ્યતન સ્ટોરનું ઉદઘાટન એશિયન પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમિત સિંગલ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સ્ટોર શહેરમાં બીજો એશિયન પેઇન્ટ્સ બ્યુટીફુલ હોમ્સ છે.

7600+ ચોરસ ફૂટમાં ફેલાયેલું લક્ઝુરિયસ નવું હોમ ડેકોર સ્ટોર ભારતના સૌથી મોટા એશિયન પેઇન્ટ સ્ટોર્સમાંનો એક છે. આ વન-સ્ટોપ-શોપ તમામ હોમ કેટેગરીમાં ગ્રાહકોને વ્યાપક ઉકેલો પ્રદાન કરે છે જેમાં બાથ, ફેબ્રિક, ફર્નિચર, લાઇટ્સ, કિચન અને ઘણું બધું ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી પ્રદર્શિત થાય છે. તે સ્ટોર મોડ્યુલર કિચન ડિસ્પ્લેની વિશાળ શ્રેણી અને ફર્નિચર ડિસ્પ્લેની વિશાળ શ્રેણી પણ પ્રદાન કરે છે. આ બે માળનું શોરૂમ સ્ટોરમાં 80થી વધુ નવા શરૂ કરાયેલા ફર્નિચર SKU દર્શાવે છે, જે ગ્રાહકોને શોધ, અનુભવ અને પસંદગી માટે વિકલ્પોની વિશાળ શ્રેણી આપે છે.

આ સ્ટોર એશિયન પેઇન્ટસ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે પણ સજ્જ છે જેથી ગ્રાહકોને ખરીદી પહેલા ફર્નીચર અને એસેસરીઝનું તેમના સ્વપ્નના ઘરમા વિઝ્યૂલાઇઝ કરી શકે છે. આ બ્રાન્ડ અતુલનીય અને ખરીદીનો અનુભવ પૂરો પાડવાની ખાતરી આપે છે તેમજ ગ્રાહકોને સ્ટોર ખાતે કુશળ નિષ્ણાતો પૂરા પાડે છે જેથી તેમને તેમના ખરીદીના નિર્ણયમાં સહાય કરી શકાય. વિશિષ્ટ પ્રકારનો સ્ટોર હોવાથી તેના વિશિષ્ટ અને મોટે ભાગે સર્જનાત્મક ફેકેડ ડિઝાઇનમાં પણ આનંદ રહેલો છે.

અમદાવાદ એ વાઇબ્રન્ટ હોમ ડેકોર માર્કેટ છે. અહીંના ગ્રાહકો ડિઝાઇનમાં નિષ્ણાતોની સલાહ અને સુચન લે છે અને એવા વન સ્ટોપ ડેસ્ટીનેશન્સની શોધમાં હોય છે જે દરેક ઘર સંબધિત પ્રોડક્ટ્સ, ડિઝાઇન, સપ્લાય એક જ સ્થળેથી ઓફર કરતા હોય. માગમાં વધારો જોતા એશિયન પેઇન્ટ્સ દ્વારાશહેરમા ફક્ત બીજો એક સ્ટોર ખોલાયો છે એટલુ જ નહી પરંતુ તેનો અત્યંત આગવો અને અમદાવાદમા સૌથી મોટો બ્યુટીફુલ હોમ્સલ સ્ટોર્સમાંનો એક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Embed widget