શોધખોળ કરો

નવા વર્ષથી કપડા, ફૂટવેર પર લાગશે વધારે GST,  સામાન્ય નાગરિકોને થશે સીધી અસર

આ નવુ વર્ષ  ઘણા ફેરફારો લાવશે. નવા વર્ષની સામાન્ય લોકો પર અસર થવાની છે. મોંઘવારીના માર વચ્ચે કપડા અને ફૂટવેર પર જીએસટી વધારે લાગશે.

વર્ષ 2021 થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. નવા વર્ષ 2022ની લોકો  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ નવુ વર્ષ  ઘણા ફેરફારો લાવશે. નવા વર્ષની સામાન્ય લોકો પર અસર થવાની છે. મોંઘવારીના માર વચ્ચે કપડા અને ફૂટવેર પર જીએસટી વધારે લાગશે.  નવા વર્ષની શરુઆતથી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાનું  મોંઘું થઈ જશે. 

કપડાં અને ફૂટવેર મોંઘા 

નવા વર્ષની શરુઆતથી કપડા  અને ફૂટવેરની ખરીદી પર 12 ટકા જીએસટી લાગશે. ભારત સરકારે કપડાં, રેડીમેડ અને ફૂટવેર પર 7% GST વધારી દીધો છે. એ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા ઓટોરિક્ષા બુકિંગ પર 5% GST વસૂલવામાં આવશે. એટલે કે ઓલા, ઉબેર જેવી એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટોરિક્ષાનું બુકિંગ કરવું હવે મોંઘું થઈ જશે. જો કે ઓફલાઈન રીતે ઓટોરિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય.

ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘું 

RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી છે. બેંક તમામ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વસૂલે છે. એમાં ટેક્સ સામેલ નથી. RBIના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી બેંક તેના ગ્રાહકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 20ને બદલે 21 રૂપિયા લઈ શકશે. 
 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ચાર્જ વધાર્યો

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતાધારકોએ 1 જાન્યુઆરીથી એક નક્કી મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા અને ડિપોઝિટ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાંથી દર મહિને 4 વખત રોકડ ઉપાડવાનું ફ્રી છે, પરંતુ એના પછી દરેક ઉપાડ પર 0.50% ચાર્જ આપવો પડશે, જે ઓછામાં ઓછો 25 રૂપિયા હશે. જોકે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.

કાર ખરીદવી મોંઘી થશે

નવા વર્ષમાં મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા, અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. ટાટા મોટર્સ 1 જાન્યુઆરી 2022થી કોમર્શિયલ વ્હીકલની કિંમતોમાં 2.5%નો વધારો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget