શોધખોળ કરો

BHEL નો નવો પ્લાન, વિદેશી કંપનીઓ સાથે કરાર કરી વધારશે કારોબાર, જાણો વિગત

આજના કારોબારમાં કંપનીનો શેર 2.77 ટકાના ઘટાડા સાથે 22.85 રૂપિયા પર બંધ રહ્યો હતો.

નવી દિલ્હીઃ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ને લઈ મોટા સમાચાર છે. કંપનીએ વિદેશી કંપની સાથે કરાર કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવો બેસ તૈયાર કરવાનો ફેંસલો લીધો છે. કંપનીએ સોમવારે જણાવ્યું, વર્તમાન કોવિડ-19 સંકનટા કારણે પેદા થયેલા આર્થિક સંકટથી મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે કોઈ એક સ્થાન પર તમામ ફેસિલિટી રાખવી યોગ્ય ન ગણાય તે સ્પષ્ટ થઈ ગયું છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ બેસ સ્થાપવા માટે વૈશ્વિક કંપનીઓને ભાગીદાર બનાવવા અને પોતાની સુવિધાનો લાભ ઉઠાવવા રસ હોય તેવા એકમો પાસેથી અરજી મંગાવાઈ છે. ભેલે કહ્યું, સપ્લાઇ ચેન અને મેન્યુફેક્ચરિંગના ડાઇવર્સિફિકેશનની જરૂરિયાતે ભારતને એક મોટો અવસર આપ્યો છે, જે વિશ્વમાં સૌથી ઝડપે વધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે. ભારતમાં મજબૂત લોકતાંત્રિક શાસન વ્યવસ્થા, એક સારી સ્થાપિત ન્યાય પ્રણાલી, યુવા કાર્યબળની સાથે એક આકર્ષક રોકાણ સ્થળ છે. સૌથી મોટા ઘરેલુ બજાર અને અનુકૂળ રોકાણ નીતિની સાથે ભારત નવી કંપનીઓ માટે આકર્ષક સ્થાન બનીને ઉભર્યુ છે. આજના કારોબારમાં કંપનીનો શેર 2.77 ટકાના ઘટાડા સાથે 22.85 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીની 52 વીકના તળિયાનો ભાવ 18.40 અને સર્વોચ્ચ ભાવ 75.50 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget