શોધખોળ કરો

Gold Rate Today : સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો,ચાંદી પણ સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત

શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં પણ સોનામાં લાલ નિશાન જોવા મળી રહ્યું છે.

Gold Rate Today : શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં પણ સોનામાં લાલ નિશાન જોવા મળી રહ્યું છે. MCX એક્સચેન્જ પર શરૂઆતના કારોબારમાં સોનું લાલ નિશાનમાં ટ્રેડિંગ કરતું જોવા મળ્યું. શુક્રવારે સવારે, MCX એક્સચેન્જ પર 5 ઓગસ્ટ, 2025 ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.54 ટકા અથવા 522 રૂપિયાના ઘટાડા સાથે 95,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડિંગ કરતું જોવા મળ્યું. 

જ્યારે 5 જૂન, 2025 ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.46 ટકા અથવા 441 રૂપિયાના ઘટાડા સાથે 94,948 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડિંગ કરતું જોવા મળ્યું. આ ઉપરાંત, 3 ઓક્ટોબર, 2025 ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.49 ટકા અથવા 472 રૂપિયાના ઘટાડા સાથે 96,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડિંગ કરતું જોવા મળ્યું.

આજે 30 મેના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 97,180 રુપિયા થયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,090 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીમાં પણ ઘટાડો

સોનાની સાથે ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર, 4 જુલાઈ, 2025 ના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ શરૂઆતના વેપારમાં 0.55 ટકા અથવા 536 રૂપિયા ઘટીને 97,290 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો.

સોનાનો વૈશ્વિક ભાવ

શુક્રવારે સવારે વૈશ્વિક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 0.60 ટકા અથવા 20.10 ડોલર ઘટીને 3323.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો. સોનાનો વૈશ્વિક હાજર ભાવ 0.52 ટકા અથવા 17.11 ડોલર ઘટીને 3300.83 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો.

ચાંદીના વૈશ્વિક ભાવ

સોનાની સાથે વૈશ્વિક ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીનો વૈશ્વિક ભાવ શુક્રવારે સવારે 0.61 ટકા અથવા 0.20 ડોલર ઘટીને 33.22 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો.  ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 0.76 ટકા અથવા 0.25 ડોલર ઘટીને $33.07 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો. 

નાણાકીય સલાહકારો કહે છે કે રોકાણકારોએ તેમના રોકાણ પોર્ટફોલિયોમાં 10-15% સોનું રાખવું જોઈએ. પોર્ટફોલિયોના ડાયવર્સિટિફિકેશનમાં સોનુ  મદદરૂપ થાય છે. આજે સોનામાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. સોનાના ઘરેણાં ઉપરાંત, રોકાણકારો ગોલ્ડ ETF અને મ્યુચ્યુઅલ ફંડની ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરી શકે છે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવા માટે ડીમેટ જરૂરી છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ ડીમેટ એકાઉન્ટ વિના મ્યુચ્યુઅલ ફંડની ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget