શોધખોળ કરો

શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો

નબળા ઘરેલું આંકડા અને વૈશ્વિક વલણ વચ્ચે વાહન કંપનીઓના શેરોમાં ભાવે વેચવાલીથી બજારમાં ઘટાડો થયો હતો. કારોબારીઓના જણાવ્યા મુજબ, નબળા આર્થિક આંકડા અને ઓગસ્ટમાં અગ્રણી વાહન કંપનીઓના વેચાણમાં ઘટાડાની અસર શેરબજાર પર જોવા મળી રહી છે.

મુંબઈઃ જીડીપીનો વિકાસ દર અંદાજથી ઓછો થવા, પ્રોડકશન 15 મહિનાના નીચલા સ્તર પહોંચવું અને કોર સેક્ટરના ધીમા ગ્રોથની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 769.88 પોઇન્ટ તૂટીને 36562.91 પર આવી ગયો હતો. એક તબક્કે સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ગબડ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 225.35 પોઇન્ટ ઘટીને 10797.90 પર બંધ રહ્યો હતો. ગણેશ ચતુર્થીના અવસર પર સોમવારે માર્કેટ બંધ રહ્યા બાદ આજે ખુલતાની સાથે જ ધડામ કરતું નીચે પટાકાયું હતું. શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો નબળા ઘરેલું આંકડા અને વૈશ્વિક વલણ વચ્ચે વાહન કંપનીઓના શેરોમાં ભાવે વેચવાલીથી બજારમાં ઘટાડો થયો હતો. કારોબારીઓના જણાવ્યા મુજબ, નબળા આર્થિક આંકડા અને ઓગસ્ટમાં અગ્રણી વાહન કંપનીઓના વેચાણમાં ઘટાડાની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો આજે બીએસઈ પર સૌથી વધારે ઘટનારા ટોપ પાંચ શેર આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટિલ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, ટાટા મોટર્સ હતા.જ્યારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, બીપીસીએલ, બ્રિટાનીયા શેરના ભાવ સૌથી વધારે વધ્યા હતા. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીનું ઓગસ્ટમાં વેચાણ ઘટીને 15 મહિનાના નીચલા સ્તર પર પહોંચી જવાથી શેરબજારમાં નિરાશા છે. શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો ગત અઠવાડિયાના અંતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશની 10 સરકારી બૅન્કોનું વિલિનીકરણ કરી અને 4 બૅન્કોમાં રૂપાંતરીત કરાશે. આ બૅન્કોમાંથી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ ચાર બૅન્કોમાં સરકાર 28,700 કરોડ રૂપિયાની રોકડ ઠાલવશે. બૅન્કોમાં રોકડ આવવાથી તેમને લૉન આપવામાં સરળતા થશે. જોકે તેમ છતાં આજે તેની સકારાત્મક અસર શેરમાર્કેટ પર જોવા મળી નહોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Embed widget