શોધખોળ કરો

સેન્સેક્સ 3100 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના નવ લાખ કરોડ ડૂબ્યા

આ ઘટાડા સાથે સેન્સેક્સ 32600થી નીચે આવી ગયો હતો જ્યારે નિફ્ટી 9500 પોઇન્ટ પહોંચી ગયો હતો.

મુંબઇઃ કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારની સ્થિતિ ખરાબ છે. સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત એકવાર ફરી મોટા ઘટાડા સાથે થઇ હતી. બપોરે  2:40 વાગ્યે સેન્સેક્સમાં 3100 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટી 950 અંક તૂટ્યો હતો. આ ઘટાડા સાથે સેન્સેક્સ 32600થી નીચે આવી ગયો હતો જ્યારે નિફ્ટી 9500 પોઇન્ટ પહોંચી ગયો હતો. નોંધનીય છે કે આ શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટો ઘટાડો હતો. કોઇ એક દિવસે શેરબજારમાં આટલી મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી. એક જ દિવસમાં રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું હતું. નિષ્ણાંતોના મતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરતા વૈશ્વિક આર્થિક મંદીની આશંકાના કારણે આ ઘટાડો નોંધાયો છે.

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget