શોધખોળ કરો

Uber એ 600 કર્મચારીની કરી છટણી, કોરોના સંકટના કારણે લીધો ફેંસલો

જે કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે તેમાં ડ્રાઇવર્સથી લઈ રાઇડર સપોર્ટ ઓપરેશન્સના સ્ટાફ, અન્ય કામ સાથે સંકળાયેલા લોકો સામેલ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટના કારણે ચાલી રહેલા લોકડાઉની દેશમાં કંપનીઓ પર વિપરીત અસર જોવા મળી રહી છે.  કંપનીઓ તરફથી સતત છટણી કરવામાં આવતી હોવાની કે કર્મચારીના પગારમાં ઘટાડો કરવામાં આવતો હોવાના સમાચાર વાંચવામાં આવી રહ્યા છે. હવે ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબર ઇન્ડિયાએ તેના 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે. જે તેના કુલ વર્કફોર્સના 25 ટકા જેટલી થાય છે. જે કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે તેમાં ડ્રાઇવર્સથી લઈ રાઇડર સપોર્ટ ઓપરેશન્સના સ્ટાફ, અન્ય કામ સાથે સંકળાયેલા લોકો સામેલ છે. ઉબર ઈન્ડિયાના દક્ષિણ એશિયા કારોબારના અધ્યક્ષ પ્રદીપ પરમેસ્વરને એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. કંપનીના નિવેદન પ્રમાણે કોરોના વાયરસ મહામારીના કારણે આ પગલું ભરવું પડી રહ્યું છે. પ્રદીપ પરમેસ્વરને જાણકારી આપીને કહ્યું, કંપનીના ભવિષ્ય માટે આ ફેંસલો લેતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અમારા સાથીઓને છૂટા કરવાનું દુખ છે અને ડ્રાઇવર્સ સહિત તમામ સહયોગી સ્ટાફનો આભાર માનીએ છીએ. ઉબરે જે લોકોને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે તેમને ત્રણ મહિનાની સેલરી સહિત છ મહિના સુધી મેડિકલ ઈન્શ્યોરન્સની સુવિધા આપી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Embed widget