શોધખોળ કરો

CPI Inflation: સસ્તી EMIની રાહ જોનારાઓને પડતા પર પાટું

આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં ભારે વધારો થયો છે. ખાદ્ય ફુગાવો જૂનમાં વધીને 4.49 ટકા થયો છે.

Retail Inflation Data For June 2023 : ચાર મહિના સુધી સતત ઘટાડા બાદ ફુગાવાના દરના આંકડાએ ફરી એકવાર યુ-ટર્ન લીધો છે. જૂન 2023માં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે છૂટક ફુગાવાના દરમાં ફરીથી વધારો થયો છે. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો જ્યારે મે 2023માં રિટેલ મોંઘવારી દર 4.31 ટકા હતો.

મોંઘી ખાદ્ય વસ્તુઓ

આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં ભારે વધારો થયો છે. ખાદ્ય ફુગાવો જૂનમાં વધીને 4.49 ટકા થયો છે, જે મે 2023માં 2.96 ટકા હતો. જૂન 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.75 હતો.

દાળ અને શાકભાજી મોંઘા થયા 

જૂન મહિનામાં મોંઘવારી દરમાં વધારો થવાનું મુખ્ય કારણ અરહર અને અન્ય કઠોળના ભાવ છે. કઠોળનો ફુગાવો જૂનમાં 10.53 ટકા હતો, જ્યારે મે મહિનામાં તે 6.56 ટકા હતો. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર જૂનમાં -0.93 ટકા રહ્યો છે. જ્યારે મે મહિનામાં તે -8.18 ટકા હતો. મસાલાનો ફુગાવો મે મહિનામાં 17.90 ટકાથી વધીને 19.19 ટકા થયો છે. દૂધ અને તેના સંલગ્ન ઉત્પાદનોના ભાવ મે મહિનામાં 8.91 ટકાની સરખામણીએ હજુ પણ 8.56 ટકા પર રહ્યા છે. ખાદ્ય અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.71 ટકા રહ્યો, જે મે મહિનામાં 12.65 ટકા હતો. જો કે, તેલ અને ચરબીનો ફુગાવાનો દર ઘટીને -18.12 ટકા થયો હતો, જે મે મહિનામાં -16.01 ટકા હતો. ખાંડનો મોંઘવારી દર 3 ટકા હતો, જે ગયા મહિને 2.51 ટકા હતો.

સસ્તી લોનની આશાને આંચકો!

જૂનમાં છૂટક મોંઘવારી દરનો આંકડો 4.81 ટકા છે એટલે કે આરબીઆઈનો સહનશીલતા બેન્ડ 2 થી 6 ટકાની વચ્ચે છે. પરંતુ આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ખરીફ પાક અને શાકભાજીના ઉત્પાદન પર ખરાબ અસર થવાની સંભાવના છે. અલ નિનોનો ખતરો છે. આ સ્થિતિમાં મોંઘવારી વધવાનો ભય છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પોતે કહ્યું છે કે, મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. આ સ્થિતિમાં 10 ઓગસ્ટ, 2023ના રોજ, વ્યાજ દરો અથવા પોલિસી રેટ્સમાં ઘટાડા સામે આરબીઆઈ તરફથી રાહતની આશાઓ પર પાણી ફરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ટામેટા લાલઘુમ થયા છે. દેશમાં ટામેટા 200 રૂપિયાથી પણ વધુના ભાવે કિલો વેચાઈ રહ્યાં છે. રાજધાની દિલ્હી સહિતની કેટલીક જગ્યાઓએ તો ટામેટાનો કિલોનો ભાવ 260 રૂપિયાને વટાવી ગયા છે. જેની આ આંકડાઓ પર ભારે અસર થઈ છે. 

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

વિડિઓઝ

Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
Embed widget