શોધખોળ કરો

હવે રિલાયંસ Jio સીમ ઘર બેઠા હૉમ ડિલીવરી દ્વારા મેળવી શકાશે

નવી દિલ્લીઃ રિલાયંસ Jio છેલ્લા બે મહિનાથી ઘણા સારા અને ખરાબ કારણોને લીધે ચર્ચામાં છે. Jio 31 ડિસેમ્બર સુધી ગ્રાહકોને ફ્રી પ્લાન આપી રહી છે. બીજી તરફ ગ્રાહકોને કાર્ડ લેવા ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. તેમજ ઘણા લોકોને સીમ લીધા બાદ તેના એક્ટિવેશનને લઇને મુશ્કેલીઓ આવી રહી છે. પરંતું રિલાયંસ પોતાના ગ્રાહકોની આ તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરવા જઇ રહી છે. Jio સીમ જલ્દી હૉમ ડિલીવરી દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવશે. એફ ટેક વેબસાઇટના જણાવ્યા અનુસાર, Jioની માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. તે જોતા કંપની હવે Jio સીમને ઑનલાઇન વેબસાઇટ લઇને આવી રહી છે. ઑનલાઇન વેબસાઇટ પર જઇને પોતાનું Jio સીમ બૂક કરાવી શકાય છે. ત્યાર બાદ ગ્રાહકોએ પોતાની અમુક માહિતી આપવી પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કંપની અરજી કરનારને 5 થી 7 દિવસની અંદર સીમ તેના ઘરના સરનામે મોકલી આપશે. રિપોર્ટના જણાવ્યા અનુસાર આની ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવી છે. અને મેટ્રો શહેરોમાં આ સુવિધા લૉન્ચ કરવાની શક્યતા છે. જો આવું થાય તો ગ્રાહકોને સીમ મેળવવાની મુશ્કેલી ઘણા અંશે દૂર થઇ શકે છે. જો કે સીમનું એક્ટિવેશન કરાવવું પણ મુશ્કેલ છે. કંપની સામે તેને દૂર કરવું પણ એક પડકાર હશે. ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેંબરે રિલાયંસે Jio સીમ લૉંચ કર્યું હતું.

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોના-ચાંદીની ફરી ઘટી ચમક, સોનાના ભાવમાં ₹1,900નો ઘટાડો, ચાંદી ₹5,500 તૂટી

Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?

વિશ્વમાં સૌથી મોંઘુ અને સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે? જાણો ભારત સાથેના ભાવનો મોટો તફાવત

બેંક ઓફ બરોડા લાવી શાનદાર ફેસ્ટિવલ ઓફર: હોમ અને કાર લોનમાં મહિલાઓને મળશે વિશેષ છૂટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

Embed widget