શોધખોળ કરો

બિપરજોય વાવાઝોડાએ ગૃહિણીઓનું બજેટ બગાડ્યું, શાકભાજીની આવક ઘટતા ભાવમાં આસમાને

ટામેટામાં પણ બમણો વધારો થઈ ગયો છે. 40 રૂપિયાના મળતા ટામેટા 80 રૂપિયે કિલો મળી રહ્યા છે.

Vegetable Price Hike: વાવાજોડાની અસર હવે ગૃહિણીઓના બજેટ પર પણ જોવા મળી રહી છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બગેટ બગડ્યું છે. વાવાઝોડાના અસરના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમા વધારો થયો છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ આદુ અત્યારે માર્કેટમાં 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. આદુ મોટાભાગે બેંગ્લોરથી આવતું હોય છે. જેના ભાવમાં અચાનક જ ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ ટામેટામાં પણ બમણો વધારો થઈ ગયો છે. 40 રૂપિયાના મળતા ટામેટા 80 રૂપિયે કિલો મળી રહ્યા છે.

શાકભાજીનો ભાવ (પ્રતિ કિલો રૂપિયામાં)

કોબીજ પેહલા 30 અત્યારે 50

ફ્લાવર પેહલા 80 અત્યારે100

ભીંડા પેહલા 80 અત્યારે100

આદુ પેહલા 200 અત્યારે 300

ગવાર પેહલા 80 અત્યારે120

રીંગણ પેહલા 50 અત્યારે 80

ટામેટાં પેહલા 40 અત્યારે 80

ટીંડોડા પેહલા 90 અત્યારે 110

કારેલા પેહલા 50 અત્યારે 80

પરવર પેહલા 70 અત્યારે100

નોંધનીય છે કે, કચ્છ ઉપર ત્રાટકેલા ચક્રવાતથી બે હજાર કરોડના નુકસાનનો અંદાજ છે. વાવાઝોડાના કારણે સૌથી મોટું નુકસાન બાગાયતી ખેતીને ૬૦૦ કરોડથી વધારે ફટકો પાડયો છે. ૮૦ હજાર થાંભલા, ૪૦ ટાવર , ૧૪ હજાર ટ્રાન્સફોર્મર બળી જવાથી ૨૧૦ કરોડનું ધોવાણ થયું છે. મીઠાના અગરો ડૂબી જવાથી હજારો ટન મીઠું તણાઈ જતાં ૬૦૦ કરોડોનો જથ્થો પાણીમાં ગરક થયો છે. પ્રાથમિક તબક્કે સરકાર દ્વારા ૪૩ હજાર અસરગ્રસ્ત ને ૧.૯૧ કરોડની કેશડોલ્સ આપવામાં આવ્યું છે.

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૭૪૮ ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ૪૩,૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. કાચા પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો છે.  

વાવાઝોડાના કારણે કચ્છમાં નુક્સાની થતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 748 ટીમોએ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે. તો આ તરફ ૪૩ હજાર ૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમની ચૂકવણી કરવામાં આવી છે. કાચા અને પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં ૨૯ ટીમોએ આંશિક નુકસાન પામેલા ૧૨૦ બોટોનો સર્વે કર્યો છે. કાચા પાકા મકાનોમાં ૧૫ ટકાથી વધુ નુકશાન હશે તો તેને સહાય આપવામાં આવશે.

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget