શોધખોળ કરો

Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ

Bank Loan Fraud Case: અનિલ અંબાણીને 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે

Bank Loan Fraud Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 17,000 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણીને 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, બેન્ક છેતરપિંડીના કેસમાં તપાસ માટે અનિલ અંબાણીને ઈડી અને ઈકોનોમિક ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા લગભગ 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અગાઉ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ED અને બે અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓને 10,000 કરોડના કથિત ભંડોળના ડાયવર્ઝન અંગેનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો.

એવો આરોપ છે કે લોનની રકમ કથિત રીતે અન્ય કંપનીઓમાં ડાયવર્ઝન કરવામાં આવી હતી અને નિર્ધારિત હેતુ સિવાય અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મની લોન્ડરિંગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા બે એફઆઈઆર નોંધાયા બાદ ED એ આ દરોડા પાડ્યા હતા. ED ના સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે આ તપાસ મુખ્યત્વે યસ બેન્ક દ્વારા 2017-2019 દરમિયાન અનિલ અંબાણીની કંપનીઓને આપવામાં આવેલા લગભગ 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપો સાથે સંબંધિત છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની કંપનીઓને લોન આપવામાં આવે તે પહેલાં યસ બેન્કના પ્રમોટરોને તેમના વ્યવસાયમાં પૈસા મળ્યા હતા. એજન્સી લાંચ અને લોનના આ જોડાણની તપાસ કરી રહી છે.

તપાસમાં ઘણી ગેરરીતિઓ મળી આવી હતી. જેમાં નબળા અથવા અપ્રમાણિત નાણાકીય સ્ત્રોતો ધરાવતી કંપનીઓને લોન આપવી, લોન લેતી સંસ્થાઓમાં સમાન ડિરેક્ટર અને સરનામાંનો ઉપયોગ, લોન ફાઇલોમાં જરૂરી દસ્તાવેજોનો અભાવ, શેલ કંપનીઓના નામે લોન મંજૂર કરવી, હાલની લોન ચૂકવવા માટે નવી લોન આપવામાં આવી હતી. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 26 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જને જાણ કરતા કહ્યું હતું કે તેઓ કાર્યવાહી સ્વીકારે છે, પરંતુ દરોડાની તેમના વ્યવસાયિક કામગીરી, નાણાકીય કામગીરી, શેરધારકો, સ્ટાફ અથવા અન્ય કોઈપણ હિસ્સેદારો પર કોઈ અસર થતી નથી.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget