શોધખોળ કરો

EPFO પેન્શનના નિયમમાં કરી શકે છે ફેરફાર, 6 કરોડ લોકો પર થશે અસર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પેન્શન સાથે જોડાયેલા નિયમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેના કારણે 6 કરોડથી વધારે ઈપીએફ સબસ્ક્રાઇબર્સને અસર થઈ શકે છે. આઈપીએફઓ એક પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.

નવી  દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)  પેન્શન સાથે જોડાયેલા નિયમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેના કારણે 6 કરોડથી વધારે ઈપીએફ સબસ્ક્રાઇબર્સને અસર થઈ શકે છે. આઈપીએફઓ એક પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવમાં પેન્શન માટે ઉંમર મર્યાદા 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવામાં આવી શકે છે. જોકે તે વૈકલ્પિક હશે. ઈપીએફઓનું માનવું છે કે સરકારના આ ફેંસલાથી પેન્શન ફંડમાં ખોટ 30000 કરોડ રૂપિયા સુધી ઓછો થઈ જશે. ઉલ્લેખનીય છે કે તમે કોઈપણ એક કે વિવિધ જગ્યાએ 10 વર્ષ નોકરી કરો છો તો તમે પેન્શનના હકદાર બની જાવ છો. હાલ 58 વર્ષની વયે નિશ્ચિત રકમ માસિક પેન્શન તરીકે મળી શકે છે. અગામી મહિને EPFO સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટની બેઠકમાં આના પર વિચાર થઈ શકે છે. આ નિર્ણયથી પેન્શન ફંડને 30 હજાર કરોડની રાહત મળશે. સાથે જ નોકરીયાત લોકોની નિવૃત્તિની ઉંમર પણ 2 વર્ષ વધી શકે છે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ કેબિનેટમાં અપ્રૂવલ માટે લેબર મિનિસ્ટ્રીને મોકલવામાં આવશે. IND vs SA: ટીમમાં ન હોવા છતાં રિષભ પંતે કર્યું વિકેટકિપિંગ, જાણો કેમ હરિયાણામાં કોને મળશે કેટલી સીટ ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ વિવિધ Exit Poll પ્રમાણે મહારાષ્ટ્રમાં કોને  કેટલી બેઠક મળશે, કોની બનશે સરકાર, જાણો વિગત ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ

ટોપ સ્ટોરી

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget