શું હોય છે FPI, વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં ભૂકંપ કઇ રીતે લાવી દે છે ?

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ખાસ કરીને ચીનના શેરની સરખામણીમાં ભારતીય શેરની કિંમતો હવે ઘણી ઊંચી થઈ ગઈ છે

ઓક્ટોબરના તહેવારોના મહિનામાં પણ ભારતીય શેરબજારમાં તે ચમક જોવા મળી નથી જે સામાન્ય રીતે આ સમય દરમિયાન જોવા મળે છે. વિદેશી પૉર્ટફૉલિયો રોકાણકારો (FPIs) એ આ મહિને રેકોર્ડ તોડતા આશરે રૂ. 94,000 કરોડ ($11.2

Related Articles