શોધખોળ કરો

Gold Price: સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો,ખરીદી કરતા પહેલા જાણો લેટેસ્ટ ભાવ 

પીટીઆઈના સમાચાર અનુસાર, 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ જે બુધવારે ₹1,07,070 પ્રતિ 10 ગ્રામના ઓલ ઈમ હાઈ સ્તર પર બંધ થયો હતો.

Gold and silver rate today : ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. સ્થાનિક બજારમાં વેપારીઓ દ્વારા પ્રોફીટ બુકિંગ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણને કારણે સોનું ₹1,000 ઘટીને ₹1,06,070 પ્રતિ 10 ગ્રામ થયું હતું. પીટીઆઈના સમાચાર અનુસાર, 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ જે બુધવારે ₹1,07,070 પ્રતિ 10 ગ્રામના ઓલ ઈમ હાઈ સ્તર પર બંધ થયો હતો, તેમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. તેવી જ રીતે 99.5% શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ ₹1,000 ઘટીને ₹1,05,200 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયો હતો, જે એક દિવસ પહેલા ₹1,06,200 હતો. આ માહિતી ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી.

ચાંદી પણ ₹500 સસ્તી થઈ ગઈ

સોનાની જેમ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. રોકાણકારોએ ઉચ્ચ સ્તરે નફો બુક કરાવતા ચાંદી ₹500 ઘટીને ₹1,25,600 પ્રતિ કિલો (બધા કર સહિત) થઈ ગઈ. બુધવારે તે ₹1,26,100 પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ સ્તર પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નબળાઈ

વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. હાજર સોનાના ભાવ USD 39.61 અથવા 1.10% ઘટીને USD 3,539.14 પ્રતિ ઔંસ થયા. બુધવારે, ન્યૂ યોર્કમાં તે USD 3,578.80 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. કોટક સિક્યોરિટીઝના AVP- કોમોડિટી રિસર્ચ, કાયનત ચેનવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સત્રોમાં સોનામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ગુરુવારે તે મુખ્યત્વે નફા બુકિંગને કારણે 1% થી વધુ ઘટ્યો હતો. જોકે, યુએસ આર્થિક ડેટા પહેલાં સોનામાં આંશિક સુધારો થયો અને USD 3,540 પ્રતિ ઔંસની નજીક ટ્રેડ થયો. જો શુક્રવારે આવનારા યુએસ રોજગાર ડેટા નબળા રહેશે, તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડાની શક્યતા વધી શકે છે. હાજર ચાંદીના ભાવ પણ 0.70% ઘટીને USD 40.93 પ્રતિ ઔંસ થયા.

લાંબા ગાળાની મજબૂતીના સંકેતો

ગુરુવારે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો થયો હતો, પરંતુ વિશ્લેષકો માને છે કે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ, સંભવિત વ્યાજ દરમાં ઘટાડો અને ભારતમાં આગામી તહેવારોની મજબૂત માંગને કારણે બુલિયનના ભાવ હજુ પણ ઊંચા સ્તરે રહી શકે છે. ઓગમોન્ટ રિસર્ચ હેડ રેનિશા ચેનાનીએ જણાવ્યું હતું કે સોના અને ચાંદીને હજુ પણ અનિશ્ચિત વાતાવરણમાંથી ટેકો મળી રહ્યો છે. આમાં યુએસ દેવા અંગેની ચિંતાઓ, ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા અંગેના પ્રશ્નો અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget