શોધખોળ કરો

Gold-Silver Price: સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ

દેશની સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી)માં 73 ટકા વધીને 45.1 અબજ ડોલર થઈ ગઈ છે.

Gold-Silver Price: ભારતીય બજારોમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર, સોનાનો વાયદો 0.3% ઘટીને રૂ. 52,712 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ 0.6% ઘટીને રૂ. 69,970 પ્રતિ કિલોગ્રામ થયો હતો. ગયા અઠવાડિયે, સોનાનો ભાવ વધીને રૂ. 55,558 થયો હતો, જે ઓગસ્ટ 2020માં રૂ. 56,200ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

વૈશ્વિક બજારોમાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો કારણ કે યુએસ ટ્રેઝરી યીલ્ડમાં રેટ વધારાની અપેક્ષાએ વધારો થયો હતો. કુટનીતિ દ્વારા કટોકટીનું નિરાકરણ લાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વેગ મેળવતા યુક્રેન અને રશિયા વચ્ચે આજે અન્ય રાઉન્ડની વાતચીત થશે. હાજર સોનું 0.7% ઘટીને $1,971.77 પ્રતિ ઔંસ થયું હતું.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં સોનાની આયાત વધીને $45 બિલિયન થઈ ગઈ

તમને જણાવી દઈએ કે દેશની સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી)માં 73 ટકા વધીને 45.1 અબજ ડોલર થઈ ગઈ છે. ઊંચી માંગને કારણે સોનાની આયાત વધી છે. આ સાથે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં સોનાની આયાત 26.11 અબજ ડોલર રહી હતી.

મિસ્ડ કોલ આપીને સોનાના લેટેસ્ટ ભાવ જાણો

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સાથે, તમે વારંવાર અપડેટ્સ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. 'BIS કેર એપ' વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકો છો, પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત

Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત

Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ

યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો
યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો
યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો
'નશો આ હિન્દુસ્તાનના સન્માનનો...', સચિન તેંડુલકર અને સેહવાગે સ્વતંત્રતા દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા

PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન

Independence Day 2025 PM Modi : લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત
Independence Day 2025 PM Modi: લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત
Independence Day 2025: 'આ સ્વતંત્રતાને...', સ્વતંત્રતા દિવસ પર ઇરફાન પઠાણની પોસ્ટ થઈ વાયરલ

Embed widget