શોધખોળ કરો

Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

Sahara Refund:  સરકારે સહારા જૂથની સહકારી મંડળીઓના નાના થાપણદારો માટે ઉપાડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે. સહકારી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.

Sahara Refund:  સરકારે સહારા જૂથની સહકારી મંડળીઓના નાના થાપણદારો માટે ઉપાડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે. સહકારી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. સરકારે અત્યાર સુધીમાં CRCS-સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા જૂથની સહકારી મંડળીઓના 4.29 લાખથી વધુ થાપણદારોને રૂ. 370 કરોડ જારી કર્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, રિફંડની રકમની મર્યાદા વધારીને રૂપિયા 50,000 કરવાથી, આગામી 10 દિવસમાં લગભગ રૂપિયા 1,000 કરોડનું વિતરણ કરવામાં આવશે. ગયા અઠવાડિયે, નાના થાપણદારો માટે રિફંડની રકમની મર્યાદા રૂપિયા 10,000 થી વધારીને રૂપિયા 50,000 કરવામાં આવી હતી.

સરકાર રિફંડ જારી કરતા પહેલા થાપણદારોના દાવાઓની કાળજીપૂર્વક તપાસ કરી રહી છે. સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ, CRCS-સહારા રિફંડ પોર્ટલ 18 જુલાઈ, 2023 ના રોજ સહારા જૂથની ચાર બહુ-રાજ્ય સહકારી મંડળીઓના વાસ્તવિક થાપણદારોને નાણાં પરત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.

આ મંડળીઓ છે – સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, લખનૌ; સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, ભોપાલ; અવર ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, કોલકાતા; અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, હૈદરાબાદ.

સુપ્રીમ કોર્ટના 29 માર્ચ, 2023ના આદેશ મુજબ, 19 મે, 2023ના રોજ સેબી-સહારા રિફંડ ખાતામાંથી 5,000 કરોડની રકમ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ડિજિટલ માધ્યમથી ભંડોળના વિતરણ પર નજર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી દ્વારા રાખવામાં આવી રહી છે.

સરકારે અત્યાર સુધીમાં CRCS (સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ)-સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા જૂથના સહકારી મંડળીના 4.29 લાખથી વધુ થાપણદારોને રૂ. 370 કરોડ જારી કર્યા છે. અધિકારીએ કહ્યું કે રિફંડની રકમની મર્યાદા વધારીને 50,000 રૂપિયા કરવા સાથે, આગામી 10 દિવસમાં લગભગ 1,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે નાના રોકાણકારો માટે 'રિફંડ' રકમની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી હતી.

29 માર્ચ, 2023 ના રોજ કોર્ટના આદેશ હેઠળ, 19 મે, 2023 ના રોજ સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ને રૂ. 5,000 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી ડિજિટલ માધ્યમથી નાણાંની વહેંચણીના મુદ્દાને સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો...

NPS Vatsalya: જાણો શું છે એનપીએસ વાત્સલ્ય યોજના, કેવી રીતે અને કોણ લઈ શકશે તેનો લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget