શોધખોળ કરો

હોન્ડા ભારતમાં લાવી રહી છે આ પ્રીમિયમ ક્રૂઝર બાઇક, શું છે નામ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

હોન્ડા બાઇક બહુ જલ્દી ભારતમાં પોતાની દમદાર અને પ્રીમિયમ બાઇકને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. હોન્ડા તરફથી એક ઇન્વિટેશન જાહેર કરવામાં આવ્યુ છે, જે અનુસાર 30 સપ્ટેમ્બરે નવી બાઇક ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે

નવી દિલ્હીઃ જાપાની કંપની હોન્ડા બાઇક બહુ જલ્દી ભારતમાં પોતાની દમદાર અને પ્રીમિયમ બાઇકને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. હોન્ડા તરફથી એક ઇન્વિટેશન જાહેર કરવામાં આવ્યુ છે, જે અનુસાર 30 સપ્ટેમ્બરે નવી બાઇક ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે. આ બાઇકનુ ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. જેના પરથી જાણી શકાય છે કે આ બાઇક એકદમ હેવી હશે, બાઇકનુ નામ હોન્ડા રેબેલ 300 હોઇ શકે છે. 500 CC સેગમેન્ટ વધારવાની તૈયારીમાં કંપની... હોન્ડાએ તાજેતરમાં જ Honda Hornet 2.0 લૉન્ચ કરી હતી. વળી, હવે કંપની 300 થી 500 CC સેગમેન્ટની તરફ આગળ વધાવાની તૈયારીમાં છે. હોન્ડાની આ પ્રીમિયમ બાઇક ભારતીય માર્કેટમાં એક નવો એક્સપીરિયન્સ હશે. જોકે આ બાઇક વિદેશોમાં વેચાણ માટે અવેલેબલ બની શકે છે. રૉયલ એનફીલ્ડને આપશે ટક્કર કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આવનારી પ્રીમિયમ બાઇક એક ક્રૂઝર બાઇક હોઇ શકે છે. કંપની સીબી 500 એક્સ, સીબીઆર 500 આર અને સીબી 500 એફની સાથે પોતાની 500 સીસી રેન્જને અપડેટ કરી ચૂકી છે. હોન્ડાની આ બાઇક રૉયલ એનફીલ્ડને ટક્કર આપશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget