પેટ્રોલ-ડીઝલથી રાજ્ય કેટલી કરે છે આવક, જો બન્ને GST અંદર આવી જશે તો સરકારને ફાયદો થશે કે નુકશાન?

Petrol And Diesel: પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી મળતા જ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેઓ પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી રહ્યા છે.

Petrol And Diesel: NDAના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને ફરી એકવાર પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના આ પદ સંભાળતાની સાથે જ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના

Related Articles