પેટ્રોલ-ડીઝલમાંથી રાજ્ય સરકારો કેવી રીતે કરે છે કમાણી, આંકડાથી સમજો

વાસ્તવમાં પુરીએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી વસ્તુઓને GSTના દાયરામાં લાવવાનું વિચારી રહ્યા છે

NDAના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને ફરી એકવાર પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના આ પદ સંભાળતાની સાથે જ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં

Related Articles