શોધખોળ કરો

Aadhaar Update: આધાર કાર્ડમાં ઘરે બેઠા બદલો એડ્રેસ, જાણો ઓનલાઈન પ્રોસેસ 

આધાર કાર્ડ એ ભારતીય નાગરિકોના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને સરનામું પ્રમાણિત કરે છે.

Aadhaar Card Address Update: આધાર કાર્ડ એ ભારતીય નાગરિકોના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને સરનામું પ્રમાણિત કરે છે. જો તમે તમારા ઘરનું સરનામું બદલો છો તો તમારે તમારા આધાર કાર્ડ પર પણ આ સરનામું અપડેટ કરવું પડશે. જો તમે આમ ન કરો તો સરકારી કે ખાનગી કામો કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે તાજેતરમાં તમારું રહેઠાણ બદલ્યું છે અને હવે આ નવા સરનામે રહેશો, તો તમારે તમારું આધાર કાર્ડ પણ અપડેટ કરાવવું જોઈએ. જેથી તમારે સરકારી ઓફિસોમાં જવું ન પડે, આજે અમે તમને આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાની ઓનલાઈન રીત જણાવવા જઈ રહ્યા છીએ.

તમે તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન અથવા ઓફલાઈન એડ્રેસ અપડેટ કરી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન અપડેટ કરવાનો છે.

સરનામું ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા

1. UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
2. "My Aadhaar" ટેબ પર ક્લિક કરો.
3. "અપડેટ એડ્રેસ" પર ક્લિક કરો.
4. તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.
5. "પ્રોસીડ ટુ અપડેટ" પર ક્લિક કરો.
6.તમારું નવું સરનામું દાખલ કરો.
7. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
8. એક માન્ય દસ્તાવેજ અપલોડ કરો જે તમારું નવું સરનામું પ્રમાણિત કરે છે.
9. "સબમિટ" પર ક્લિક કરો.
10. UIDAI તમારું સરનામું અપડેટ કરવા માટે તમને એક OTP મોકલશે. OTP દાખલ કરો અને "ચકાસો" પર ક્લિક કરો.  

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ યુઝર્સને PVC આધાર બનાવવાની સુવિધા આપી છે. તમે PVC આધાર કાર્ડ માટે ઘરે બેસીને અરજી કરી શકો છો, જે ન તો ઓગળે છે કે ન ફાટે, પરંતુ લાંબા સમય સુધી ચાલશે. માત્ર 50 રૂપિયાની નાની રકમ ખર્ચીને તમે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ લેમિનેટ બેઝ જેટલું મજબૂત નથી, પરંતુ પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેટલું મજબૂત છે. તમે તેને સરળતાથી તમારા વોલેટમાં રાખી શકો છો.

એક નંબર પરથી તમામ સભ્યો માટે પીવીસી આધાર કાર્ડ મંગાવવું પણ ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરીને મેળવી શકો છો. આ આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે ખર્ચવામાં આવેલા 50 રૂપિયામાં સ્પીડ પોસ્ટનો ખર્ચ પણ સામેલ છે. જો તમે તમારા સિવાય તમારા પરિવારના અન્ય સભ્યો માટે PVC કાર્ડનો ઓર્ડર આપવા માંગો છો, તો તમારે અલગ-અલગ નંબર પરથી કૉલ કરવાની જરૂર નથી, બલ્કે એક જ નંબર પરથી ઓર્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Gold Price Today: સોનાની ચમક ફરી એકવાર ઘટી, જાણો ગોલ્ડની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની ચમક ફરી એકવાર ઘટી, જાણો ગોલ્ડની લેટેસ્ટ પ્રાઇસ
માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, ઓપનિંગમાં જ સેંસેક્સ 540 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 201 પોઇન્ટ ડાઉન
માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, ઓપનિંગમાં જ સેંસેક્સ 540 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ 201 પોઇન્ટ ડાઉન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
Embed widget