શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyundai IPO: આવતા અઠવાડિયે આવશે દેશનો સૌથી મોટો IPO, આ કંપનીઓ પણ અજમાવશે નસીબ

Hyundai IPO: હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો આ IPO 27,870 કરોડ રૂપિયાનો હશે. આ 2022માં LICના રૂ. 21,008 કરોડના IPOને વટાવી જશે.

Upcoming IPO: આગામી સપ્તાહ શેરબજાર અને રોકાણકારો માટે શાનદાર રહેવાનું છે. દેશનો સૌથી મોટો IPO આ અઠવાડિયે બજારમાં એન્ટ્ર કરવા જઈ રહ્યો છે. Hyundai Motor India બજારમાં રૂ. 27000 કરોડ (3.3 અરબ ડોલર) કરતાં વધુ મૂલ્યનો તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે દેશની બીજી સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ એલઆઈસીને પાછળ છોડી દેશે. LICનો રૂ. 21,000 કરોડનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ઇશ્યૂ છે. આ ઉપરાંત લક્ષ્ય પાવરટેક (Lakshya Powertech)અને ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સ (Freshara Agro Exports)પણ તેમના IPO રજૂ કરશે.

Hyundai IPO સબસ્ક્રિપ્શન 15 થી 17 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે
Hyundai મોટરનો રૂ. 27,870 કરોડનો IPO 15 ઓક્ટોબરે દલાલ સ્ટ્રીટ પર એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. તેનું સબસ્ક્રિપ્શન 17 ઓક્ટોબર સુધી કરી શકાશે. અત્યાર સુધી, મોટા IPOમાં પ્રથમ નામ એલઆઈસી (Life Insurance Corporation) નું છે, જેણે 2022માં રૂ. 21,008 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. આ પછી પેટીએમ (Paytm)ના રૂ. 18,300 કરોડના 2021 આઇપીઓ અને રૂ. 15,199 કરોડના કોલ ઇન્ડિયા(Coal India) ના 2010ના આઇપીઓનું નામ આવે છે. આ કોઈપણ કાર કંપનીનો સૌથી મોટો આઈપીઓ પણ બની જશે.

પ્રાઇસ બેન્ડ રૂ. 1,865 થી રૂ. 1,960 વચ્ચે હશે, ઓફર ફોર સેલ હશે
Hyundai Motorના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 1,865 થી રૂ. 1,960 વચ્ચે રાખવામાં આવી છે. આ પહેલા 8,315 કરોડ રૂપિયાનો એન્કર ઈશ્યુ પણ ખુલશે. આ એક સંપૂર્ણ ઓફર ફોર સેલ ઈશ્યુ હશે. આમાં કંપની 14.2 કરોડ ઈક્વિટી શેર બજારમાં ઉતારવા જઈ રહી છે. આ સાથે કંપનીની બજાર કિંમત 1.59 લાખ કરોડ રૂપિયા થઈ જશે. આ સિવાય કંપનીના કર્મચારીઓ માટે પણ એક ભાગ અનામત રાખવામાં આવશે. તેની ગ્રે માર્કેટ કિંમત હાલમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ચાલી રહી છે.

આ બંને કંપનીઓના નાના IPO પણ રોકાણકારો માટે ખુલશે
લક્ષ્ય પાવરટેકનો રૂ. 50 કરોડનો IPO પણ આવતા સપ્તાહે ખુલશે. તેનું સબસ્ક્રિપ્શન 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી કરી શકાશે. તેની પ્રાઇસ બેન્ડ 171 થી 180 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 23 ઓક્ટોબરના રોજ NSE ઇમર્જ પર થશે. આ ઉપરાંત ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સનો રૂ. 75.4 કરોડનો IPO પણ 17 થી 21 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ 110 થી 116 રૂપિયા રાખવામાં આવી છે. NSE ઇમર્જ પર તેનું લિસ્ટિંગ 24 ઓક્ટોબરે થવાનું છે.

આ પણ વાંચો...

LIC ની શાનદાર સ્કીમ, દરરોજ 45 રુપિયાનું રોકાણ કરી બનાવો 25 લાખનું ફંડ, મળશે ઘણા ફાયદા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડોLothal Accident: લોથલ પુરાતત્વ સાઇટ પર ભેંખડ ધસી જતા મોટી દુર્ધટના, માટીમાં દબાઇ જતા રિસર્ચર મહિલાનું મોતLife Certificate for pensioners: પેન્શનધારકો માટે સૌથી મોટા રાહતના સમાચાર,Rajkot News: ભાજપ અગ્રણી અને PI વચ્ચેના વિવાદમાં પાટીદાર આગેવાન હંસરાજ ગજેરા મીડિયા સમક્ષ આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget