ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો

ILO એ ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024ના નામથી પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સારી ગુણવત્તાની રોજગારીની તકોના અભાવને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનોમાં બેરોજગારીનો દર ઘણો વધારે છે.

Unemployment In India: દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં વિપક્ષ બેરોજગારીને સૌથી મોટો ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચૂંટણી પહેલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન

Related Articles