ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ બન્યું ભારતનું UPI, ડિજિટલ ટ્રાન્જેક્શનના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ

તસવીર ABP LIVE
Source : Other
સમગ્ર દેશમાં લોકો NPCI દ્વારા તૈયાર કરવામાં આવેલ UPI સિસ્ટમનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે. UPIના આગમનથી ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ છે.
ભારતમાં ડિજિટલ ટ્રાન્જેક્શનના ક્ષેત્રમાં UPI એ મોટી ક્રાંતિ લાવી છે. એક સમય એવો હતો જ્યારે દેશમાં UPIની શરૂઆત બાદ તેની નિષ્ફળતાની અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે, તેના આગમન પછી દેશના ડિજિટલ

