શોધખોળ કરો

Bank FD Rates: આ સરકારી બેંકે એફડીના દરમાં કર્યો છે મોટો ફેરફાર, નવા દરો આજથી લાગુ થયા

બેંક હાલમાં 7 દિવસથી 45 દિવસની FD પર ગ્રાહકોને 3 ટકા વ્યાજનો લાભ આપી રહી છે. તે જ સમયે, 46 દિવસથી 90 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

Bank Fixed Deposit: જો તમારી પાસે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવાનો પ્લાન છે, તો આ તમારા કામના સમાચાર છે. જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ પણ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકે ફિક્સ ડિપોઝીટ પર મળતા વ્યાજ પર કાતર ફેરવી છે. બેંકના નવા વ્યાજ દરો આજથી એટલે કે 11 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. ચાલો તમને જણાવીએ કે બેંક હવે ગ્રાહકોને કયા દરે વ્યાજનો લાભ આપશે-

40 બેસિસ પોઈન્ટનો ઘટાડો

ઈન્ડિયન ઓવરસીઝ બેંકે વ્યાજ દરોમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ બેંક ગ્રાહકોને 3 ટકાથી 5.45 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે. બેંક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝીટની સુવિધા મળે છે.

FD ના લેટેસ્ટ રેટ્સ

Bank FD Rates: આ સરકારી બેંકે એફડીના દરમાં કર્યો છે મોટો ફેરફાર, નવા દરો આજથી લાગુ થયા

કેટલું વ્યાજ

તમને જણાવી દઈએ કે બેંક હાલમાં 7 દિવસથી 45 દિવસની FD પર ગ્રાહકોને 3 ટકા વ્યાજનો લાભ આપી રહી છે. તે જ સમયે, 46 દિવસથી 90 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. બેંક 91 દિવસથી 179 દિવસની ફિક્સ ડિપોઝીટ પર 4.00 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

444 દિવસની FD પર કેટલો ફાયદો થાય છે

આ સિવાય 180 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પર 4.50 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એક વર્ષથી લઈને 2 વર્ષથી ઓછા સમયગાળાની FD પર 5.15 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે, 444 દિવસની FD પર 5.20 ટકાનો લાભ મળી રહ્યો છે.

ઘણી બેંકોએ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે

તમને જણાવી દઈએ કે બેંક 3 વર્ષ અને વધુ દિવસોની FD પર 5.45 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા HDFC બેંક, SBI, PNB સહિત ઘણી બેંકોએ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget