શોધખોળ કરો
Advertisement
શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સ 2000થી વધુ પોઈન્ટ તૂટીને રહ્યો બંધ
બેંક નિફ્ટીમાં આજના કારોબારમાં ભારે વેચવાલી જોવા મળી અને તમામ 12 શેર ભારે ઘટાડા સાથે બંધ થયા હતા.
નવી દિલ્હીઃ ઘરેલુ શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ અમંગળ સાબિત થયો હતો. સેન્સેક્સની શરૂઆત 1400 પોઈન્ટના કડાકા સાથે થઈ હતી અને નિફ્ટી પણ ઘટાડા સાથે ખુલી હતી. દિવસભર બજાર આ ઘટાડામાંથી બહાર ન નીકળી શક્યું. દિવસના અંતે સેન્સેક્સ 2000થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં બીએસઈનો 30 શેરવાળો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 2002.27 પોઈન્ટ એટલે કે 5.94 ટકા ઘટાડા સાથે 31,715 પર બંધ થયો હતો. એનએસઈનો 50 શેરના ઈન્ડેક્સ 566.40 પોઈન્ટ તૂટીને 9293.50 પર બંધ થયો છે.
બેંક નિફ્ટીમાં આજના કારોબારમાં ભારે વેચવાલી જોવા મળી અને તમામ 12 શેર ભારે ઘટાડા સાથે બંધ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement