ભારતમાં લગ્નની સીઝન: બિઝનેસ, બિઝનેસ અને માત્ર બિઝનેસ

ભારતમાં લગ્નની સીઝન સામાન્ય રીતે નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે. આ સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થામાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે.

ભારતમાં લગ્નો હવે માત્ર બે લોકોના મિલનનો ઉત્સવ નથી રહ્યો, પરંતુ તે અબજોનો વેપાર પણ બની ગયો છે. ભારતમાં દર વર્ષે અંદાજે 1 કરોડ લગ્નો યોજાય છે. આ કારણે ભારતીય લગ્ન ઉદ્યોગ વિશ્વનો બીજો સૌથી મોટો

Related Articles