ભારતને સૌ પ્રથમવાર આ અંગ્રેજે આપ્યું હતું બજેટ, 150 વર્ષના ઇતિહાસમાં શું શું બદલાયું

પ્રતિકાત્મક તસવીર (ફોટો-ગૂગલ)
લોકસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચના બાદ હવે તમામની નજર બજેટ પર ટકેલી છે
લોકસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચના બાદ હવે તમામની નજર બજેટ પર ટકેલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) આવતા મહિને નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

