શોધખોળ કરો

Jobs: મેટા અને ટ્વિટર જેવી કંપનીઓમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓને મદદ કરશે TATA ની આ કંપની, આપશે નોકરી

આમાં, તે ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ, ઇલેક્ટ્રિફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોનોમસ ડ્રાઇવિંગ વગેરે જેવા ઘણા ક્ષેત્રોના લોકો માટે નોકરીની તકો લાવી છે.

Jaguar Land Rover: દુનિયાભરમાં મંદીના વાદળો ઘેરાયા છે. અમેરિકાની ઘણી મોટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કોર્પોરેટ કંપનીઓએ તેમના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટ્વિટર, ફેસબુકની પેરેન્ટ કંપની મેટા જેવી ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. જેના કારણે લોકો માટે રોજગારીનું સંકટ ઉભું થવા લાગ્યું છે. આવી સ્થિતિમાં, ભારતીય દિગ્ગજ ટાટાએ આવી મોટી કંપનીઓના કર્મચારીઓ માટે મદદનો હાથ લંબાવ્યો છે. ટાટા મોટર્સે તેની બ્રિટિશ સબસિડિયરી જગુઆર લેન્ડ રોવરમાં મેટા અને ટ્વિટરમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓને નોકરીની ઓફર કરી છે.

બ્લૂમબર્ગમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જગુઆર લેન્ડ રોવર વિશ્વભરની મોટી ટેક કંપનીઓમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓ માટે નોકરીની સુવર્ણ તક લઈને આવી રહ્યું છે. હવે ટ્વિટર, મેટા વગેરે જેવી મોટી કંપનીઓમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવશે. આમાં એન્જિનિયરિંગ સર્વિસની સાથે ડિજિટલ સર્વિસમાં કામ કરતા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

જાણો કેટલા લોકોને ટાટા મોટર્સ જગુઆર આપવી

તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સના જગુઆર લેન્ડ રોવરે કહ્યું કે તેનાથી વિવિધ સેક્ટરમાં કામ કરતા ઘણા લોકોને રોજગાર મળશે. કંપનીએ વચન આપ્યું છે કે તે હાલમાં લગભગ 800 નવી નોકરીઓનું સર્જન કરશે. આમાં, તે ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ, ઇલેક્ટ્રિફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોનોમસ ડ્રાઇવિંગ વગેરે જેવા ઘણા ક્ષેત્રોના લોકો માટે નોકરીની તકો લાવી છે. કંપનીએ દાવો કર્યો છે કે તે અમેરિકા, બ્રિટન, ભારત, ચીન, હંગેરી, આયર્લેન્ડ જેવા ઘણા દેશોમાં 800 લોકોને નોકરી આપશે.

Apple ભારતમાં બમ્પર જોબ આપશે

આ સાથે જ ભારતમાં પણ ટૂંક સમયમાં નોકરીની તકો ઉભી થવા જઈ રહી છે. iPhone નિર્માતા એપલે બેંગલુરુમાં હોસુર પાસે તેની ફેક્ટરી સ્થાપી છે, જેના દ્વારા તે ભારતમાં હજારો લોકોને રોજગારી આપશે. આ બાબતે માહિતી આપતાં ટેલિકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશભરમાં 60 હજારથી વધુ લોકોને નોકરી મળશે.

મેટા અને ટ્વિટરએ હજારો લોકોને છૂટા કર્યા

ટ્વિટર અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ હાલમાં જ તેના હજારો કર્મચારીઓને બરતરફ કર્યા છે. ઇલોન મસ્કના ટ્વિટર ટેકઓવર પછી, તેણે તેના લગભગ 50 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા. આ સિવાય ફેસબુકની પેરેન્ટ કંપનીએ પણ પોતાના 11,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ સિવાય એમેઝોન, માઈક્રોસોફ્ટ, જોન્સન એન્ડ જોન્સન, વેગન મીટ બનાવતી કંપની બિયોન્ડ મીટ ઈન્ક, ઓનલાઈન બેંકિંગ ફર્મ ચાઈમ, ફિલીપ્સ 66, એરાઈવલ એસએ જેવી ઘણી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget