શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારતમાં લૉન્ચ થયુ કાવાસાકીનુ 5.79 લાખ રૂપિયાની કિંમતનુ બાઇક, આવી છે ખાસિયતો

કાવાસાકી મૉટરે Kawasaki Vulcan S BS6ને 5.79 લાખ (એક્સ-શૉરૂમ, દિલ્હી)ની કિંમત પર લૉન્ચ કર્યુ છે. બીએસ 4 મૉડલની સરખામણીમાં Vulcan S BS6 હવે 30,000 મોંઘુ થઇ ગયુ છે

નવી દિલ્હીઃ ભારતમાં કાવાસાકીએ પોતાનુ દમદાર બાઇક લૉન્ચ કરી દીધુ છે. કાવાસાકી મૉટરે Kawasaki Vulcan S BS6ને 5.79 લાખ (એક્સ-શૉરૂમ, દિલ્હી)ની કિંમત પર લૉન્ચ કર્યુ છે. બીએસ 4 મૉડલની સરખામણીમાં Vulcan S BS6 હવે 30,000 મોંઘુ થઇ ગયુ છે. બીએસ 6 કમ્પલેઇટ એન્જિનની ઉપરાંત ક્રૂઝર બાઇકમા એક નવુ મેટાલિક ફ્લેટ રૉ ગ્રીસ્ટૉન કલર પણ છે. બેસિકલી આ એક મેટાલિક ગ્રે કલર સ્કીમની સાથે છે, જેની ચારેય બાજુ રેડ એન્ડ બ્લેક કલરના બિટ્સ છે, આ એકમાત્ર કલરમાં જ બાઇક અવેલેબલ થશે. બાઇક પર સ્ટાઇલ અને ફિચર્સ પહેલા જેવા જ છે અને આના માટે બુકિંગ શરૂ થઇ ચૂકી છે. આનુ બીએસ 6 કમ્પલેટ 649 સીસી પેરેલલ-ટ્વીન એન્જિન, લિક્વિડ કુલ્ડ છે, અને આ 7,500 આરપીએમ પર 60 બીએચપી બનાવે છે. જે પહેલા જેવી જ છે. પીક ટોર્ક આઉટપુર 6,600 આરપીએમ પર 63 એનએમથી 62.4 એનએમ સુધી આવી જાય છે. એન્જિનને પહેલાની જેમ 6 સ્પીડ ગિયરબૉક્સમાં જોડવામાં આવ્યુ છે. બાઇકનુ વજન 235 કિલોગ્રામ છે, અને ઇંધણ ટેન્કની ક્ષમતા પણ 14 લીટર છે.આ પહેલા જેવી જ છે. બાઇકની સીટની ઉંચાઇ 705 મીમી ઓછી છે. ભારતમાં લૉન્ચ થયુ કાવાસાકીનુ 5.79 લાખ રૂપિયાની કિંમતનુ બાઇક, આવી છે ખાસિયતો
કાવાસાકી બાઇકની ઓર્ગોફિટ સિસ્ટમ પણ છે. જ્યાં રાઇડરની પસંદગી અનુસાર હેન્ડલબાર અને ફૂટપેગની પૉઝિશન લઇ શકાય છે. કાવાસાકી બીએસ6 વુલ્કન એસ માટે અલગ સીટનુ ઓપ્શન આપી રહી છે.આમાં 41 એમએમના ટેલિસ્કૉપિક સસ્પેન્શન છે જે પહેલા જેવા છે. જે પહેલા જેવા છે. પાછળની બાજુએ 80 એમએમ એક ઓફ સેટ મોનોશૉક છે, ફ્રન્ટમાં ડ્યૂલ પિસ્ટનની સાથે સિંગલ 300 એમએમ ડિસ્ક બ્રેક છે જ્યારે પાછળના પૈડામાં સિંગલ પિસ્ટનની સાથે 250 એમએમ ડિસ્ક છે. ભારતમાં લૉન્ચ થયુ કાવાસાકીનુ 5.79 લાખ રૂપિયાની કિંમતનુ બાઇક, આવી છે ખાસિયતો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલAhmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયોKutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget