શોધખોળ કરો

રિલાયન્સ Jioના IUC ટોપ-અપ વાઉચર્સની કિંમત છે માત્ર રૂપિયા 10, મળે છે આટલા લાભ, જાણો વિગતે

સસ્તો ડેટા અને સારું નેટવર્ક પૂરું પાડવાના કારણે જિયોના ગ્રાહકોમાં રોજબરોજ વધારો થતો જાય છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તેની હરિફ કંપનીઓ વોડાફોન-આઈડિયા, એરટેલને હંફાવી રહી છે. સસ્તો ડેટા અને સારું નેટવર્ક પૂરું પાડવાના કારણે જિયોના ગ્રાહકોમાં રોજબરોજ વધારો થતો જાય છે. શું છે IUC ઈન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ એટલેકે IUCની મદદથી તમે તમારા મોબાઈલ નેટવર્કથી કોઈપણ નેટવર્ક પર વાત કરી શકો છે. ગત વર્ષે રિલાયન્સ જિયોએ તેના ટોપ અપ પ્લાન્સને આઈસીયુમાં બદલી નાંખયા હતા. રિલાયન્સ જિયો ઓફર અંતર્ગત જિયો ટૂ જિયો નંબર પર ફ્રીમાં વાત થાય છે, જ્યારે અન્ય નેટવર્ક પર IUCથી વાત થાય છે. જે વ્યક્તિ તેના નેટવર્કથી અન્ય નેટવર્કના નંબર પર કોલ કરે તો 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચુકવણી કરવાની હોય છે. સપ્ટેમ્બર 2017 સુધી આઈયુસીનો પ્રતિ મિનિટ ચુકવણી દર 14 પૈસા હતો, જેને ટ્રાઈએ બાદમાં ઘટાડીને 6 પૈસા કરી દીધો હતો. 10 રૂપિયાના IUC ટોપ અપ વાઉચરની વિશેષતા IUC ટોપ અપ વાઉચર્સની ખાસિયત છે કે તે અનલિમિટેડ વેલિડિટી સાથે આવે છે. ઉપરાંત તેમાં મળતા બેનિફિટ્સ પણ અનલિમિટેડ ટાઈમ માટે હોય છે. રિલાયન્સ જિયો તેના યૂઝર્સને 6 IUC ટોપ અપ વાઉચર ઓફર કરે છે. આ વાઉચરની કિંમત 10 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધી છે.  10 રૂપિયાના IUC ટોપ અપમાં 1GB 4G ડેટા અને 7.47 રૂપિયાના ટોક ટાઈમની સાથે 124 આઈયુસી મિનિટ આપવામાં આવે છે. જિયોના કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં આઈયુસી મિનિટ નથી મળતી. આ સ્થિતિમાં જિયોથી અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 10 રૂપિયાનો આઈયુસી ટોપ અપ વાઉચર સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અન્ય IUC ટોપ અપ વાઉચર્સની શું છે ખાસિયત 20 રૂપિયાના IUC ટોપ અપમાં 2GB 4G ડેટા, 14.95 રૂપિયાનો ટોક ટાઇમ અને 249 IUC મિનિટ મળે છે. 50 રૂપિયાના IUC ટોપ અપમાં 5GB 4G ડેટા, 39.37 રૂપિયાનો ટોક ટાઈમ અને 656 આઈયુસી મિનિટ મળે છે. આ ઉપરાંત 100 રૂપિયાના IUC ટોપ અપમાં 10GB 4G ડેટા, 81.75 રૂપિયાનો ટોક ટાઇમ અને 1362 મિનિટ મળે છે. 500 રૂપિયાના આઈયુસી ટોપ અપમાં 50જીબી 4જી ડેટા, 420.73 રૂપિયાનો ટોક ટાઈમ અને 7,012 મિનિટ્સ મળશે. જ્યારે 1000 રૂપિયાના આઈયુસી ટોપ અપમાં 100જીબી 4જી ડેટા, 844.46 રૂપિયાનો ટોક ટાઈમ અને 14,074 મિનિટ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget