શોધખોળ કરો

Gold Silver Price Today: ગુજરાતમાં ફરી સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો આજની કિંમત

દેશના મોટાભાગના ઝવેરીઓ ગુજરાત રાજ્યમાંથી આવે છે. રાજ્યમાં રહેતા ઘણા લોકો માટે સોનાનો વેપાર એ એક મહત્વપૂર્ણ આજીવિકા છે.

Gold Silver Price Today: ગુજરાતમાં સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. દેશના મોટાભાગના ઝવેરીઓ ગુજરાત રાજ્યમાંથી આવે છે. રાજ્યમાં રહેતા ઘણા લોકો માટે સોનાનો વેપાર એ એક મહત્વપૂર્ણ આજીવિકા છે. આવી સ્થિતિમાં સોનાની ખરીદી-વેચાણનો ધંધો દરરોજ થાય છે. આજે ​​શું છે સોના અને ચાંદીના ભાવ-

સોનું મોંઘું થતાં ચાંદી પણ ચમકી

22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4,848 રૂપિયા છે, જ્યારે 4 માર્ચે 22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4773 રૂપિયા હતી. મતલબ કે ગ્રામ સોનાનો ભાવ ગઈકાલની સરખામણીએ વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ આજે 5,288 રૂપિયા છે.

તેમજ ચાંદી મોંઘી થઈ ગઈ છે. આજે એક ગ્રામ ચાંદીનો ભાવ 70 રૂપિયા છે. જ્યારે ગઈકાલે રૂ.68 હતો. એટલે કે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

 10 ગ્રામ ચાંદીની કિંમત 680 રૂપિયા છે જ્યારે તે ગઈકાલે 673 રૂપિયા હતી.

ગુજરાતમાં આજે સોનાનો ભાવ

  • 1 ગ્રામ સોનાની કિંમત - 4 હજાર 840 રૂપિયા
  • 8 ગ્રામ સોનું - 38 હજાર 720 રૂપિયા
  • 10 ગ્રામ સોનું - 48 હજાર 400 રૂપિયા
  • 100 ગ્રામ સોનાની કિંમત - 4 લાખ 84 હજાર રૂપિયા

ગુજરાતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ

  • 1 ગ્રામ સોનાની કિંમત - 5 હજાર 280 રૂપિયા
  • 8 ગ્રામ સોનું - 42 હજાર 240 રૂપિયા
  • 10 ગ્રામ સોનું - 52 હજાર 800 રૂપિયા
  • 100 ગ્રામ સોનાની કિંમત - 5 લાખ 28 હજાર રૂપિયા

આ પણ વાંચોઃ

IND vs SL: સર જાડેજાના નામે નોંધાયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ, આ મામલે બન્યો વિશ્વનો પ્રથમ બેટ્સમેન

IND vs SL, 1st Test: જાડેજાએ તોડ્યો કપિલ દેવનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget