શોધખોળ કરો

Credit Card Usage Tips: ક્રેડિટ કાર્ડ રાખતાં લોકો ન કરે આ ભૂલ, ખિસ્સા પર પડશે ભાર

Credit Card Usage Tips: ક્રેડિટ કાર્ડનો વપરાશ પ્રમોશનલ કોલ્સ જેટલો સરળ નથી હોતો. જો તમારે ક્રેડિટ કાર્ડનો યૂઝ કરવો હોય અને પૈસા સલામત રાખવા હોય તો આ વાતો પર ધ્યાન આપો.

Credit Card Usage Tips: હાલના દિવસોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે અને તેની સાથે લોકોનો ખર્ચ પણ વધી રહ્યો છે. તેની પાછળ એક સરળ કારણ છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા તમને લાગે છે કે પૈસા પાછળથી ચૂકવવા પડશે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ ક્રેડિટ કાર્ડના કારણે દેવાની જાળમાં ફસાઈ ગયા છે. આવું એટલા માટે થાય છે કારણ કે લોકો ક્રેડિટ કાર્ડના ઉપયોગ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણતા નથી અને તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. તેથી તમારે ક્રેડિટ કાર્ડ સંબંધિત આ ભૂલોથી દૂર રહેવું જોઈએ.

ક્રેડિટ કાર્ડ બિલ હંમેશા સમયસર ચૂકવો

ક્રેડિટ કાર્ડ વડે માત્ર એટલી જ શોપિંગ અથવા બિલની ચૂકવણી કરો, જેના બિલ તમે સમયસર ચૂકવી શકો. જો ચુકવણી કરવામાં વિલંબ થાય છે, તો ભારે દંડ સિવાય અન્ય કોઈ નુકસાન થઈ શકે છે. હંમેશા યાદ રાખો કે ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવાનું જેથી દંડ અને ભારે વ્યાજથી બચી શકાય.

ક્રેડિટ કાર્ડની લેણી રકમ પર વધુ વ્યાજ વસૂલવામાં આવે છે અને જો તે ચૂકવવામાં ન આવે તો તે આગળ વધારવામાં આવે છે, જેના કારણે તેના પર વ્યાજ પણ વસૂલવામાં આવે છે. સમયસર બિલ ચૂકવો. આ સિવાય તમારા માટે બીજો કોઈ મંત્ર નથી.

ક્રેડિટ કાર્ડ્સ પર ટ્રાન્ઝેક્શન ફી અને પ્રોસેસિંગ ફી ચેક કરો

ઘણી વખત કંપનીઓ કોઈ ટ્રાન્ઝેક્શન ફી અને કોઈ પ્રોસેસિંગ ફી વિના કાર્ડ આપવાની ઓફર કરે છે. પરંતુ કંપની ખરેખર કોઈ ચાર્જ કાપી રહી નથી તે ચેક કરો. તમારા બેંક ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ અથવા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં આ વાતની કાળજીપૂર્વક તપાસ કરો.

આ પણ વાંચોઃ Medplus Health Services IPO:   આજે ખૂલ્યો Medplus Health Services નો આઈપીઓ, ગ્રે માર્કેટ પ્રીમિયમ છે મજબૂત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget