શોધખોળ કરો

LIC Aadhaar Shila Plan: LICની આ પોલિસીમાં ફક્ત મહિલાઓ કરી શકે છે રોકાણ, જાણો કેવી રીતે મેળવી શકશે 11 લાખ રૂપિયા રિટર્ન?

જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો અમે તમને તેની માહિતી આપી રહ્યા છીએ

LIC Aadhaar Shila Plan:  ભારતીય જીવન વીમા નિગમ દરેક આવક જૂથ માટે જુદી જુદી યોજનાઓ લઇને આવે છે. એલઆઈસીએ પણ ખાસ કરીને મહિલાઓ માટે પ્લાનની જાહેરાત કરી છે.  આજે અમે એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે લાંબા ગાળે મોટુ વળતર મેળવી શકો છો. આ યોજનાનું નામ LIC Aadhaar Shila Plan છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે દરરોજ માત્ર રૂ.87નું નાનું રોકાણ કરીને મેચ્યોરિટી પર મોટી રકમ મેળવી શકો છો. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો અમે તમને તેની માહિતી આપી રહ્યા છીએ

LIC Aadhaar Shila Plan વિશે જાણો

LIC Aadhaar Shila Plan નોન-લિંક્ડ, વ્યક્તિગત જીવન વીમા યોજના છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે. આ પોલિસીની પાકતી મુદત પર, રોકાણકારને એક નિશ્ચિત રકમ મળે છે. બીજી તરફ, જો પોલિસીધારક પોલિસી પૂર્ણ થાય તે પહેલા મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં પરિવારને આર્થિક સહાય મળે છે.

કોણ રોકાણ કરી શકે છે

આ યોજનામાં માત્ર એ મહિલાઓ રોકાણ કરી શકે છે જેમની પાસે આધાર કાર્ડ છે. આમાં રોકાણ કરવા માટે મહિલાની ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે આ પોલિસી 10 વર્ષ થી 20 વર્ષ માટે ખરીદી શકો છો. મેચ્યોરિટી સમયે સ્ત્રીની મહત્તમ ઉંમર 70 વર્ષ હોઈ શકે છે. આ કિસ્સામાં 55 વર્ષની ઉંમરે તમે ફક્ત 15 વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ તમે 2 લાખ રૂપિયાથી લઈને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની વીમા રકમ મેળવી શકો છો.

11 લાખ રૂપિયા કેવી રીતે મળશે

જો તમે મેચ્યોરિટી સમયે LIC આધાર શિલા પોલિસી દ્વારા 11 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો તમારે દરરોજ 87 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ કિસ્સામાં વાર્ષિક 31,755 રૂપિયાનું પ્રીમિયમ કરવામાં આવશે. આ કિસ્સામાં, 10 વર્ષના સમયગાળામાં કુલ જમા રકમ રૂ.3,17,550 હશે. બીજી તરફ, જો તમે 70 વર્ષની ઉંમરે પૈસા ઉપાડો છો, તો તમને 11 લાખ રૂપિયાનું ફંડ મળી શકે છે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget