શોધખોળ કરો

31 જાન્યુઆરીથી LIC કઈ-કઈ 19 વીમા પોલિસી બંધ કરશે? જાણો

નવી ગાઈડલાન લાગુ થવાના કારણે જૂની પોલિસીના પ્રીમિયમ અને બેનિફિટ પર કોઈ પ્રભાવ પડશે નહીં. નવી ગાઈડલાઈન 1 ફેબ્રુઆરી, 2020થી લાગુ કરવામાં આવશે.

નવી દિલ્હી: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ લિંક્ડ અને નોન-લિંક્ડ જીવન વીમા પોલિસીને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. આ કારણસર જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)એ 31 જાન્યુઆરીથી 19 પોલિસી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં નોન લિંક્ડ અને યુનિટ લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ પોલિસી પણ સામેલ છે. જોકે, 31મી સુધી એજન્ટો આ પોલિસી વેચી શકશે અને ગ્રાહકોને તેના સંપૂર્ણ લાભ પણ મળશે. ઈરડાએ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે, હવે તમામે કોઈ પણ પોલિસી નવી ગાઈડલાઈન પ્રમાણે જ તૈયાર કરવી પડશે. 31 જાન્યુઆરીથી LIC કઈ-કઈ 19 વીમા પોલિસી બંધ કરશે? જાણો નવી ગાઈડલાન લાગુ થવાના કારણે જૂની પોલિસીના પ્રીમિયમ અને બેનિફિટ પર કોઈ પ્રભાવ પડશે નહીં. નવી ગાઈડલાઈન 1 ફેબ્રુઆરી, 2020થી લાગુ કરવામાં આવશે. આ પહેલા નવી ગાઈડલાઈન 1 ડિસેમ્બર, 2019થી લાગુ થવાની હતી. નોંધનીય છે કે, વીમા કંપનીઓ 29 ફેબ્રુઆરી, 2020 બાદ નવી ગાઈડલાઈન પ્રમાણેની પોલિસી લોન્ચ કરી શકે છે. જોકે, નવી પોલિસીના પ્રીમિયમ જૂની પોલિસીની તુલનામાં વધુ હોઈ શકે છે. 31 જાન્યુઆરીથી LIC કઈ-કઈ 19 વીમા પોલિસી બંધ કરશે? જાણો ન્યુ એન્ડોન્મેન્ટ પ્લાન, ન્યુ જીવન આનંદ, સિંગલ પ્રીમિયન એન્ડોન્મેન્ટ પ્લાન, નવી મની બેક યોજના, અનમોલ જીવન-2, લિમિટેડ પ્રીમિયન એન્ડોન્મેન્ટ પ્લાન, ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન, જીવન લક્ષ્ય, જીવન તરુણ, જીવન લાભ, ભાગ્ય લક્ષ્મી, ન્યૂ જીવન મંગલ, આધાર સ્તંભ, આધાર શિલ્પ, જીવન ઉમંગ, જીવન શિરોમણિ, બીમા શ્રી, માઈક્રો બચત અને ન્યૂ એન્ડોન્મેન્ટ પ્લસ પ્લાન બંધ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો

Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget