શોધખોળ કરો

હવે Mahindra પર પડ્યો મંદીનો માર, 17 દિવસ બંધ રહેશે કંપનીના પ્લાન્ટ

મહિન્દ્રા દેશની બીજા નંબરની ઓટો કંપની છે જેણે પ્લાન્ટ પ્રોડક્શન કાપના કારણે બંધ કરી રહી છે.

  નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્લાન્ટમાં 17 દિવસ સુધી કોઇ પણ પ્રકારનું પ્રોડક્શન થશે નહીં. કંપનીએ આ નિર્ણય એવા સમયમાં લીધો  જ્યારે દેશની ઓટો ઇન્ડસ્ટ્રી મંદીના કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. નોંધનીય છે કે મહિન્દ્રા દેશની બીજા નંબરની ઓટો કંપની છે જેણે પ્લાન્ટ પ્રોડક્શન કાપના કારણે બંધ કરી રહી છે. આ અગાઉ સાત અને નવ સપ્ટેમ્બરના રોજ મારૂતિ સુઝુકીના માનેસર અને ગુરુગ્રામના પ્લાન્ટમાં પ્રોડક્શનમાં ઘટાડો કર્યો હતો. જ્યારે હિંદુજા જૂથની પ્રમુખ કંપની અશોક લેલેન્ડ 16 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે મહિન્દ્રાના શેર બજારને પોતાના પ્લાન્ટ બંધ કરવા સંબંધિત જાણકારી આપી છે. મહિન્દ્રાએ કહ્યું કે, આ ત્રિમાસિક ગાળા દરમિયાન 3 દિવસ પ્રોડક્શન કરવામાં આવશે નહીં. વાસ્તવમાં છેલ્લા નવ ઓગસ્ટથી કંપનીએ દેશના અલગ અલગ પ્લાન્ટમાં 14 દિવસ સુધી પ્રોડક્શન બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ વધારાના 3 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની વાત કરી છે. આ સાથે જ મહિન્દ્રાએ કહ્યું કે, તે આ મહિનાના અંત સુધીમાં કૃષિ ઉપકરણ ક્ષેત્રમાં એકથી ત્રણ દિવસ સુધી ઉત્પાદન બંધ રાખશે. વાહનોનો યોગ્ય સ્ટોક હોવાના કારણે  કંપનીને લાગતુ નથી કે પ્રોડક્શન બંધ કરવાની બજારમાં તેમના વાહનોની ઉપલબ્ધતા પર અસર પડશે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં મહિન્દ્રાના કુલ વેચાણમાં 25 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. કંપનીનું વેચાણ ઘટીને 36,085 વાહન રહી ગયા છે. છેલ્લા વર્ષે ઓગસ્ટમાં મહિન્દ્રાના 48324 વાહનો વેચાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget