શોધખોળ કરો

મારુતિની 7 સીટર વેગન-R આવતાં મહિને ભારતમાં થશે લોન્ચ, જાણો વિગત

નવી મારુતિ વેગન આરનું વેચાણ જૂના મોડલની તુલનામાં ઘટ્યું છે. તેથી નવી વેગન આર 7 સીટર એમપીવી ઉતારવાથી વેચાણમાં વધારો થશે તેમ કંપનીનું માનવું છે.

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ભારતીય માર્કેટમાં Wagon R હેચબેક પર નવી 7 સીટર MPV લાવવાની તૈયારીમાં છે. નવી મારુતિ વેગન આર-7 સીટરનું વેચાણ ભારતમાં જૂન મહિનાથી શરૂ થઈ શકે છે. કંપની આ કારને અને ફીચર્સ ને ઇક્વિપમેન્ટ્સ સાથે પ્રીમિયર કાર તરીકે ઉતારવા માંગે છે. આ માટે નેક્સા ડીલરશિપ દ્વારા કારનું વેચાણ કરવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે નવી મારુતિ વેગન આરનું વેચાણ જૂના મોડલની તુલનામાં ઘટ્યું છે. તેથી નવી વેગન આર 7 સીટર એમપીવી ઉતારવાથી વેચાણમાં વધારો થશે તેમ કંપનીનું માનવું છે. નવી વેગન આર 7 સીટર એમપીવીમાં 1.2 લીટર પેટ્રોલ અન્જિન આપવામાં આવી શકે છે. કંપની દ્વારા કારની કિંમતને લઇ હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર પ્રિયંકા ગાંધીએ કવિ દિનકરની પંક્તિ ટાંકીને PM મોદી પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો Met Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો

Embed widget