શોધખોળ કરો

માઇક્રોસોફ્ટના CEOને મળ્યું 66 ટકા ઇન્ક્રીમેન્ટ, વાર્ષિક પગાર 300 કરોડ રૂપિયા મળ્યો

બુધવારે જાહેર કરાયેલા માઇક્રોસોફ્ટના વાર્ષિક પ્રૉક્સી સ્ટેટમેન્ટમાં આ જાણકારી સામે આવી છે

ન્યૂયોર્કઃ ટોચની ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે પોતાના સીઇઓ સત્યા નડેલાની સેલેરીમાં ધરખમ વધારો કરાયો છે. નડેલાને નાણાકીય વર્ષ 2019માં 4.29 કરોડ ડોલર (300 કરોડ રૂપિયા)ની સેલેરી મળી છે. જેમાં મોટાભાગનો હિસ્સો કંપનીના શેરનો છે. બુધવારે જાહેર કરાયેલા માઇક્રોસોફ્ટના વાર્ષિક પ્રૉક્સી સ્ટેટમેન્ટમાં આ જાણકારી સામે આવી છે. સત્યા નડેલાને આ ભેટ બિઝનેસ ટાર્ગેટ અચીવ કરવા અને કંપનીના શેરની કિંમતોમાં વધારો થવાના પરિણામસ્વરૂપ મળી છે. નડેલાને નાણાકીય વર્ષ 2018-19 મળેલી સેલેરી નાણાકીય વર્ષ 2017-18 તુલનામાં 66 ટકાથી વધુ છે. જોકે, આ આંકડા નાણાકીય વર્ષ 2013-14માં મળેલી 8.34 કરોડ ડોલરની સેલેરી કરતા ઓછા છે. જ્યારે તેમણે સ્ટીવ બાલમર પાસેથી કંપનીની જવાબદારી લીધી હતી. મીડિયા અહેવાલ અનુસાર, નડેલાનો પગાર 23 લાખ ડ઼ોલર છે. તેમની આવકમાં મોટાભાગનો હિસ્સો શેરનો રહ્યો છે. તેમને શેર પર 2.96 કરોડ ડોલરની કમાણી થઇ છે જ્યારે 1.07 કરોડ ડોલર શેર સિવાય પ્રોત્સાહન યોજનાથી પ્રાપ્ત થયા છે. બાકી રકમ 1,11,000 ડોલરની કમાણી અન્યથી થઇ છે. હૈદરાબાદમાં જન્મેલા નડેલાની કમાણી નાણાકીય વર્ષ 2017-18માં 2.58 કરોડ ડોલર રહી હતી. નડેલા 2014માં માઇક્રોસોફ્ટના સીઇઓ બન્યા હતા. તેમના કાર્યકાળમાં માઇક્રોસોફ્ટ ક્લાઉડ કંમ્પ્યૂટિંગમાં એક મોટી તાકાત બનીને બહાર આવ્યું છે.

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget