શોધખોળ કરો

Multibagger Stocks: રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટનો શાનદાર અવસર, લાર્જકેપ વેલ્યુએશન 10 વર્ષની સરેરાશથી નીચે

Stock Market Investment: બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, રોકાણકારોએ લાર્જ-કેપ અને હાઇબ્રિડ ફંડ્સમાં લંપસમ દ્વારા રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

Multibagger Stocks: છેલ્લા છ મહિનામાં ભારતીય શેરબજારમાં મોટાભાગના શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે રોકાણકારો માટે રોકાણની મોટી તક આવી છે. ઉતાર-ચઢાવ વચ્ચે ટૂંકા અને લાંબા ગાળાના રોકાણકારો માટે પૂરતી તકો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

 મોતીલાલ ઓસ્વાલ પ્રાઈવેટ વેલ્થ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં ઈક્વિટી અંગે આશાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, રોકાણકારોએ આગામી છ મહિનામાં તબક્કાવાર મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરતી વખતે લાર્જ-કેપ અને હાઇબ્રિડ ફંડમાં લંપસમ રકમ દ્વારા રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ.                          

 આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે લાર્જ-કેપ વેલ્યુએશન તાજેતરની મંદીમાં તેમની 10-વર્ષની સરેરાશથી નીચે આવી ગયું છે. મોતીલાલ ઓસ્વાલ વેલ્થ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ શંકરે જણાવ્યું હતું કે, "તાજેતરના ઘટાડાથી, લાર્જ-કેપ વેલ્યુએશન એક વર્ષના ફોરવર્ડ ધોરણે 10-વર્ષની સરેરાશથી નીચે આવી ગયું છે." તેમણે કહ્યું કે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો હજુ પણ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે, તેમ છતાં ત્યાં પણ તકો ઉભરી રહી છે.

 અહેવાલમાં જણાવાયું છે કે, વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા તાજેતરના પગલાંથી આર્થિક વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય શેરબજાર હાલમાં એકત્રીકરણના સમયગાળામાં છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ, યુએસ ટેરિફ અને મજબૂત ડોલરે બજારની અસ્થિરતાને પ્રોત્સાહન આપ્યું છે. આ પડકારો હોવા છતાં, વપરાશ વધારવાના હેતુસર સરકારના પગલાં ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે."

 બ્રોકરેજ હાઉસ માને છે કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આર્થિક પડકારો અંગે વધુ સ્પષ્ટતા ઉભરી આવશે. અહેવાલમાં જણાવાયું છે કે, જો કોઈ રોકાણકારોને લાગે છે કે તાજેતરના ઘટાડામાં ઇક્વિટીમાં તેમની ફાળવણી ઓછી છે, તો તેઓ હાઇબ્રિડ અને લાર્જ કેપ ફંડ્સ માટે લંપસમ રોકાણ વ્યૂહરચના લાગુ કરીને ફાળવણીમાં વધારો કરી શકે છે અને રોકાણકારો આગામી 6 મહિનામાં તબક્કાવાર રીતે ફ્લેક્સી, મિડ અને સ્મોલ કેપ્સમાં રોકાણ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ
Hun To Bolish : હું તો બોલીશ : સમાજમાં DJનો ડખ્ખો
Hun To Bolish : હું તો બોલીશ : હે રામ!
Geniben Thakor : સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવાની મારી તૈયારી
Kodinar SIR News : કોડીનારમાં મુસ્લિમ સમાજના 400 લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
Gold Silver Price Outlook: સોનામાં રિકવરી, ચાંદીમાં કડાકો! રોકાણકારો માટે શું છે આગામી અઠવાડિયાની રણનીતિ?
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
India-US Trade: ‘અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવું ભારતના હિતમાં...’ ટ્રમ્પની શરત પર પીયૂષ ગોયલનો જવાબ
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....
Thakor Samaj: 'ગોળી ખાવા તૈયાર છું'; ડીજેના વિવાદિત ગીત પર ગેનીબેન આક્રમક, જાણો શું કહ્યું....
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
Thakor Samaj Rules: ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું- 'બેસીને રસ્તો કાઢીશું'
આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો
આ વર્ષે ઉનાળો તોડશે રેકોર્ડ? પરેશ ગોસ્વામીએ કરી ભયંકર ગરમીની આગાહી; આગામી 5 દિવસ વાતાવરણમાં આવશે મોટો પલટો
અમદાવાદમાં ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! iPhone ચોરીનું હાઈટેક કૌભાંડ, જાણો કેવી રીતે થાય છેતરપિંડી?
ઓનલાઈન પાર્સલમાં આ રીતે ઈન્જેક્શન મારીને iPhone ગાયબ થાય છે, અમદાવાદમાંથી 5 આરોપી ઝડપાયા
Embed widget